ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)

શિયાળા ફ્લાવર બહુ જ ફ્રેશ અને સરસ આવે છે. દરેક લીલા શાકભાજી પણ બહુ જ સરસ આવે છે .તો આજે ફ્લાવર અને વટાણા નું શાક બનાવ્યું છે.
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
શિયાળા ફ્લાવર બહુ જ ફ્રેશ અને સરસ આવે છે. દરેક લીલા શાકભાજી પણ બહુ જ સરસ આવે છે .તો આજે ફ્લાવર અને વટાણા નું શાક બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા વટાણા ફોલી ને ધોઈ લેવા. ફ્લાવર ના હાથેથી નાના નાના ફૂલ કાઢીને. ધોઈ લેવા.
- 2
એક પેનમાં તેલ મૂકીને,તેમાં રાઈ અને જીરું એડ કરવું. અને તતડી જાય એટલે તેમાં હિંગ એડ કરવી. અને પછી તેમાં ધોયેલા વટાણા એડ કરી દેવા.અને વટાણા જેટલું મીઠું, અને ચપટી સાકર, એડ કરીને બરાબર હલાવી લેવું. બે ચમચા પાણી એડ કરવું.ઢાંકણ ઢાંકી ને સ્લો ગેસ ઉપર પાંચ મિનિટ રાખીને, પછી તેમાં ફ્લાવર એડ કરવું.અને જરૂર પ્રમાણે મીઠું એડ કરી,અને પછી તેમાં 2 ચમચા પાણી એડ કરી, અને ઢાંકણ ઢાંકી દેવુ.
- 3
પાંચ મિનિટ પછી બંને ચડી જવા આવે,એટલે તેમાં ટામેટાં એડ કરી દેવા.અને પછી તેના હળદર, ધાણાજીરું, અને મરચું, એડ કરવું.
- 4
બધુ બરાબર હલાવી લેવું. અને પાંચ મિનિટ બધું મિક્સ કરીને ખદખદવા દેવું.
અને પછી ગેસ બંધ કરી દેવો. - 5
આપણું ફ્લાવર અને વટાણા નું શાક ready to serve. સર્વિંગ બાઉલમાં કાઢી અને સર્વ કરવું.
Similar Recipes
-
ફ્લાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Sabji Recipe In Gujarati)
શિયાળા માં ફ્લાવર ને લીલાં વટાણા બહુ સરસ મળે છે. એનું શાક પણ સ્વાદિષ્ટ બને છે.#શિયાળો#વટાણા Rashmi Pomal -
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
શિયાળામાં બધા શાકભાજી ખૂબ જ સારા અને સસ્તા મળતા હોય છે. મેં આજે ફ્લાવર વટાણાનું શાક બનાવ્યું છે.#WLD Vibha Mahendra Champaneri -
ફ્લાવર વટાણા નુ શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
શિયાળા ની ૠતુ મા ફ્લાવર વટાણા ખુબ સરસ અને તાજા આવે છે. Niyati Mehta -
ફ્લાવર વટાણા નું શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
#GA4#Week24આજે મેં ફ્લાવર વટાણા નું છૂટું શાક બનાવ્યું છે જે એક્દમ ટેસ્ટી બન્યું છે મને બવ ભાવે છે આ શાક. charmi jobanputra -
ટીંડોરા નું ડ્રાય શાક (Tindora Dry Shak Recipe In Gujarati)
#MBR3#Week 3# ટીંડોળા નું ડ્રાય શાક.અત્યારે ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે લીલા શાકભાજી બધા જ બહુ સરસ આવે છે તેમાં ટીંડોરા એકદમ કુમળા અને ગ્રીન ફ્રેશ આવે છે તેનું શાક બહુ સરસ બને છે અને તે બહુ સરસ લાગે છે. Jyoti Shah -
-
પર્પલ મોગરી નું શાક (Purple Mogri Shak Recipe In Gujarati)
#MBR 4#Week.4# મોગરી નું શાકઆ સિઝનમાં મોગરી બહુ જ સરસ અને કુંમળી અને પર્પલ આવે છે. આજે મેં મોગરીનું બહુ જ સરસ શાક બનાવ્યું છે. જે રોટલા અને રોટલી સાથે સરસ લાગે છે. Jyoti Shah -
ફ્લાવર વટાણા બટેકા નું શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpad#winter recipeચાલો મિત્રો , ફ્લાવર ની સીઝન હવે પૂરી થવા ની છે ..તો મે આજે એનું શાક બનાવ્યું છે .. Keshma Raichura -
ફ્લાવર વટાણા ટમેટાનું શાક (Flower Vatana Tomato Shak Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
પર્પલ મોગરીનું દહીંવાળું શાક (Purple Mogri Dahivalu Shak Recipe In Gujarati)
#Cookpad Gujarati# મોગરી નું શાક.શિયાળાની સિઝન શરૂ થાય, અને પર્પલ કલરની મોગરી પણ આવવાની ચાલુ થાય છે. આ મોગરી નું શાક બહુ જ સરસ બને છે. પહેલા તો ઓરીજનલ પર્પલ કલરની મોગરી આવતી. અને દહીંમાં નાખતા એકદમ પર્પલ કલર નું દહીં થઈ જતું. આજે મોગલી નું દહીવાળું શાક બનાવ્યું છે. Jyoti Shah -
-
ટામેટા ગુવાર નું શાક જૈન (Tomato Guvar Shak Jain Recipe In Gujarati)
#RB1આજે મે ગુવાર અને ટામેટાનુ. શાક બનાવ્યું છે જે મારા ઘરમાં દરેક ને બહુ જ ભાવે છે. ખાસ મેં આ શાક કુકરમાં બનાવ્યું છે. કુકરમા ગ્રીન કલર રહે છે. Jyoti Shah -
ફલાવર બટાકા અને વટાણા નું શાક (Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#ફલાવર,બટાકા અને વટાણા નું શાક Krishna Dholakia -
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
સીઝન માં લીલોતરી ખાઈ લેવી..અત્યારે વટાણા અને તુવેર બહોળા પ્રમાણમાં મળે છે તો એકલા વટાણા નું રસા વાળુ શાક બનાવી ભાત સાથેખાવાની બહુ મજા આવે..લીલા વટાણા માં વિટામિન C,વિટામિન E,zinc અને antioxidants છે.. Sangita Vyas -
-
તાંદળજાની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)
શિયાળાની ઋતુમાં પત્તાની ભાજી બહુ ફ્રેશ અને સરસ મળતી હોય છે.આજે મેં તાંદળજાની ભાજી બનાવી છે એ બહુ જ સરસ અને ગ્રીન થઈ છે. Jyoti Shah -
ગ્રેવીવાળું વટાણા બટાકા નુ શાક (Gravyvalu Vatana Bataka Shak Recipe In Gujarati)
શિયાળા માટે વટાણા બટેટાનું શાક બનાવતા હોય છે આજે આપણે એક નવી જાતની વટાણા બટાકા નુ શાક બનાવીશું. જે ખુબ જલ્દી બની જાય છે.#FFC4 Week 4 Pinky bhuptani -
ફલાવર વટાણા નું શાક (Cauliflower peas sabji recipe in gujarati)
#GA4 #Week24 ખુબજ સરસ અને જલ્દી બની જાય તેવું ચટપટું શાક ફ્લાવર વટાણા નું જે ગરમ ગરમ સર્વ કરો. Kajal Rajpara -
જમરૂખ નું શાક (Guava Shak Recipe In Gujarati)
#MBR4#Week 4#જમરૂખ નું શાક આ સીઝનમાં જમરૂખ બહુ સરસ આવતા હોય છે જો કે જમરૂખે ફ્રુટ છે તો પણ તેનું શાક બનાવીને ખાવામાં આવે છે જે બહુ જ સરસ બને છે Jyoti Shah -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
મારા ઘરમાં આ શાક બધાને બહુ ભાવે છે. Falguni Shah -
ફ્લાવર ટામેટા નું શાક (Flower Tomato Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાની સીઝનમાં ફ્લાવર ખુબ સરસ આવે છે. તેને કુક થતા પણ વાર નથી લાગતી. ફ્લાવર સાથે રીંગણ ,વટાણા, બટાકા કાંઈ પણ મેચ કરી શકાય છે. Neeru Thakkar -
ફ્લાવર નું શાક (Cauliflower Shak Recipe In Gujarati)
શિયાળા માં ફ્લાવર બહુ સરસ મળે. એનું શાક પણ સરસ બને. અમારા ઘર માં બધાં ને બહુ ભાવે. Rashmi Pomal -
ફ્લાવર દાણા નું શાક(Cauliflower tuar dana sabji recipe in Gujarati)
મારુ શિયાળા નું પસંદગી નું શાક છે. ફ્લાવર પણ એકદમ ફ્રેશ અને મોટા મોટા હોઈ છે, અને લીલી તુવેર નું તો પૂછવાનું જ સુ. Nilam patel -
પંજાબી ફલાવર બટાકા વટાણા નું શાક (Punjabi Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗ગોભી-આલૂ-મટરની સબ્જી મારી પ્રિય.પંજાબી ગ્રેવી માં મોટા ફ્લોરેટ અને બટાકા વાળું શાક બધાનું ફેવરિટ તેમાં પણ ફ્રેશ લીલા વટાણા હોય એટલે મોજ.. ૧-૨ રોટલી વધુ જ ખાઈ જવાય😆🤣 Dr. Pushpa Dixit -
ફ્લાવર વટાણા બટાકા નુ શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
શાક સાથે રોટલા સરસ લાગે પરોઠા સાથે પણ સરસ લાગે. Harsha Gohil -
ફ્લાવર વટાણા ગાજર નું શાક (Flower Vatana Gajar Shak Recipe In Gujarati)
આ શાક કડાઈમાં બનાવવાથી ખૂબ ટેસ્ટી બને છે. ધીમા તાપે શાકનાં પોતાનાં જ પાણી અને ટામેટા થી સરસ ચડી પણ જાય છે. અહીં એકદમ ઓછા મસાલા અને લસણ-ડુંગળી વગરનું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
કુકરમાં ગ્રીન ચોળીનું શાક (Green Chori Shak In Cooker Recipe In Gujarati)
#MBR3#Week 3#ચોળી નું શાક#Cookpadઆ સિઝનમાં ચોળી બહુ સરસ ફ્રી અને ગ્રીન અને કુમળી આવે છે તો આજે મેં તેનું સરસ કુકરમાં શાક બનાવ્યું છે જે કુકરમાં જલ્દી બને છે ટેસ્ટી બને છે અને ગ્રીન બને છે અને તેમાં સોડાનો કે ઈનોનો પણ ઉપયોગ થતો નથી માટે હેલ્ધી પણ છે. Jyoti Shah -
ભોપલા નું શાક (Pumpkin Shak Recipe In Gujarati)
#SD#pumpkin નું શાકઉનાળાના દિવસોમાં રોટલી અને રોજ સાથે pumpkin નું શાક બહુ સરસ લાગે છે. Jyoti Shah -
ફ્લાવર કેપ્સિકમ શાક (Cauliflower Capsicum Shak Recipe In Gujarati)
#GA4 #Week24મારા ઘર માં આ શાક વારંવાર બંને છે.રેગ્યુલર ફ્લાવર નું બનાવીયે તેના થી થોડું અલગ છે પણ ફટાફટ બની જાય છે. ટેસ્ટ બહુ જ સરસ છે. Arpita Shah -
સુરણ લીલા વટાણા નું શાક (Suran Lila Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefસુરણ સાથે લીલા વટાણા એ એક નવું મેચિંગ છે. શિયાળામાં લીલા વટાણા તો મળે જ અને સૂરણ બારેમાસ મળે. સુરણ અને લીલા વટાણા નું શાક ખાટું મીઠું બનાવેલ છે. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (2)