સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)

Dolly Shukla
Dolly Shukla @dolly_shukla

#JR

શેર કરો

ઘટકો

  1. 1/2 કપ ચોખા
  2. 1/2 કપ મગની ફોતરાવાળી દાળ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ચપટીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ અને ચોખાને ધોઇ સાફ કરી 1/2કલાક પલાળી રાખવા

  2. 2

    તપેલીમાં પાણી લઈ તેમાં મીઠું અને હળદર ઉમેરી ઉકાળવું

  3. 3

    પાણી બરાબર ઊકળે એટલે તેમાં ખીચડી ઉમેરવી

  4. 4

    ધીમા તાપે જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ ખીચડી ચડવા દેવી

  5. 5

    બરાબર ચડી જાય એટલે ઘી ઉમેરી બરાબર મિક્સ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dolly Shukla
Dolly Shukla @dolly_shukla
પર

Similar Recipes