રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને ચોખા લઈ તેને મિક્સ કરી પાણીથી ધોઈ લેવા. પછી તેમાં હળદર, મીઠું અને ઘી નાખી જરૂર મુજબ પાણી ઉમેરી અને ખીચડી ને 20 થી 25 મિનિટ સુધી ચડવા દેવી.
- 2
પછી ખીચડીનો દાણો ચેક કરી ખીચડી ચડી જાય એટલે ગેસ બંધ કરી દેવો. પાંચેક મિનિટ સુધી ખીચડી ને વિહમવા દેવી પછી તેમાં ઘી નાખી ગરમાગરમ ખીચડી ને સર્વ કરવી. આ ખીચડી કોઈપણ શાક સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
Similar Recipes
-
-
-
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#WKR#cookpad Gujarati#cookpad Indiaસાદી ખીચડી Vyas Ekta -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#Cookpadgujaratiકચ્છનાં દરેક ગામડાઓમાં રાત્રી ના ભોજનમાં લોકો દરરોજ મગની ફોતરાં વાળી દાળ અને ચોખા મિક્સ કરેલ સાદી ખીચડી બનાવવા માં આવે છે. પહેલાં ના જમાનામાં લોકો આ ખીચડી સગડીમા કે ચૂલામા જ બનાવતા કેમકે તેમાં બનાવેલી ખીચડી સીજી ને ગરી જાય છે તેથી સ્વાદિષ્ટ લાગે છે.ખીચડી સાથે રોટલી, ચટણી, મરચું,અથાણું,પાપડ સરસ લાગે છે.આવી જ સ્વાદિષ્ટ ખીચડી આપણે કૂકરમાં પણ બનાવી શકીએ છીએ. અમે કચ્છી કચ્છ માં રહીએ છીએ તેથી અમારા ઘરમાં પણ ખીચડી દરરોજ બને. ખીચડી ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. Ankita Tank Parmar -
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#sadikhichdi#plainkhichadi#cookpadgujarati Mamta Pandya -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR સૌરાષ્ટ્રના દરેક ગુજરાતીઓના ઘરમાં મગ ચોખાની સ્વાદિષ્ટ ખીચડી રોજબરોજ બનતી હોય છે.જે પોષ્ટિક તેમજ સાંજ નાં ભોજન માટે સુપાચ્ય છે. Varsha Dave -
-
-
-
-
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#cookpad#cookpadindia#cookpadgujarati#dinner Neeru Thakkar -
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#cookpadindia#Cookpadgujaratiસાદી ખીચડી Ketki Dave -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSRખીચડી અને સેવ ટામેટાં નું શાક એ કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે' Jigna Patel -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#cookpadindia#cookpadgujaratiખીચડી બનાવવી ખુબ જ સરળ છે તેમ જ પૌષ્ટિક છે. પ્રોટીનથી ભરપૂર મગદાળ વાળી ખીચડી ખાવાથી કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન્સ અને ફાઇબર મળે છે. Ranjan Kacha -
-
-
-
મગ ચોખા ની ખીચડી (Moong Chokha Khichdi Recipe In Gujarati)
#WKRમગ ની ગ્રીન દાળ અને ચોખાની પોચી ખીચડી any time ફેવરિટ છે.. Sangita Vyas -
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જુલાઈ#JSR : સાદી ખીચડીખીચડી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. કચ્છી લોકો ના ઘરમાં દરરોજ સાંજે ખીચડી બને . હું પણ કચ્છી ખીચડી બનાવું. ૩ ભાગ મગ અને ૧ ભાગ ચોખા . Sonal Modha -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadjujarati (તુવેર ની દાળ અને ચોખા) Rekha Vora -
સાદી ખીચડી
માય રેસીપી ઈબુક 📒📕📗#RB13વીક 13સુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪#JSRમોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસીપી 🌽🍇🫐🍒🍐🥔#MVFખીચડી એ આપણું પરંપરાગત ખાણું છે અને દરેક ઘરમાં લગભગ વાળુમાં (રાત્રી ભોજન )બનાવવામાં આવે છે ,ખીચડી મૉટે ભાગે દૂધ ,રીંગણનો ઓલો,કઢી,રસાવાળા શાકસાથે પીરસાય છે ,ચોખા અને દાળ માંથી બનતી આ રેસીપી એટલી લોકપ્રિય છેતેને જુદા જુદા પ્રકારે બનાવી પિરસવમાં આવે છે ,મગની દાળ અને ચોખામાં થી ખીચડીબનાવવામાં આવે છે ,પરંતુ દરેક રાજ્યની ખીચડી બનાવવાની રીત ,ધાન્ય વિગેરે અલગ છે ,દરેક રાજ્ય તેની આબોહવાને માફક આવે તે ધાન્યનો ઉપયોગ કરી બનાવે છે ,ખીચડીનોસાત્વિક ભોજનમાં ઉપયોગ કરવામાં આવે છે ,પચવામાં બિલકુલ હલકી છે એટલે બીમારીદરમ્યાન પણ દહીં શકાય છે ,નાનું બાળક જયારે ખોરાક લેવાની શરૂઆત કરે ત્યારે તેનેરોજ મીણ જેવી ખીચડી ,ઘી નાખી ખુબ જ ફીણીને ખવરાવામાં આવે છે ,આમ નાનામોટાસહુને પ્રિય એવી ખીચડી હવે વિવિધ નામ થી ઓળખાતી થઇ છે ,શાહી ખીચડી ,વઘારેલી ,મિક્સદાળની ,સ્વામિનારાયણની ,,,સાદી ખીચડી,,,,મસાલા ખીચડી ,,,જેટલી ચાહો એટલાનામ ,,,,મેં અહીં આપણી પરંપરાગત ખીચડી જે મગની ફોતરાવાળી દાળ અને ચોખામાંથીબનાવવામાં આવે છે તેની રીત રજૂ કરી છે ,,,ગરમાગરમ ખીચડી અને વલોણાનું ઘી ,,,વાહ,,પછી તો વાળુનું પૂછવું જ શું ,,,ખીચડી માતાજીને નેવૈદ્ય,,,પ્રસાદમાં પણ ધરાય છે .ચૂલા પર બનેલ ખીચડી અને તે પણ પીતલ ના તપેલામાં તેનો સ્વાદ જ કૈક અલગ હોય છે ,મારા મમ્મી અમને હમેશા કહેતા કે જેમ ખીચડી ધીરી તેમ દીકરી પણ ધીરી સારી લાગે ,એટલે કે ધીમે તાપે ચડેલ ખીચડી જેમ વધુ મીઠી લાગે તેમ શાંત,ઠરેલ ,ધીર ગંભીરદીકરી પણ સહુને વ્હાલી લાગે ,,, Juliben Dave -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16774096
ટિપ્પણીઓ (5)