ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)

Shilpa khatri
Shilpa khatri @cook_33628760

#WK5
# cookpadgujrati.
# cookpadindia.

ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#WK5
# cookpadgujrati.
# cookpadindia.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનીટ
5 સર્વિંગ્સ
  1. 1 વાટકીતુવેર દાળ
  2. 1 વાટકીચણા દાળ
  3. 1 વાટકીછડીયા દાળ
  4. 1 ચમચીલસણ આદુ મરચા ની પેસ્ટ
  5. 1ડુંગળી
  6. 1ટોમેટો
  7. લીમડો
  8. મસાલા
  9. 3 ચમચીતેલ
  10. 1 ચમચીરાઇ
  11. 1 ચમચીજીરું
  12. 2તજ.2 લવીંગ
  13. 1 ચમચીહળદર
  14. 2 ચમચીલાલ મરચું
  15. 3 ચમચીઘાણાજીરૂ પાઉડર
  16. 2 ચમચીખાંડ
  17. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ કુકર માં 3 દાળ ને બાફી લ્યો.

  2. 2

    કળાઇ માં તેલ ગરમ કરી. રાઇ જીરું તજ લવીંગ નો વઘાર કરો.

  3. 3

    તેમાં લસણ આદુ મરચા ની પેસ્ટ સાંતળો. પછી ડુંગળી સાંતળો. પછી તેમા ટામેટા એડ કરો.

  4. 4

    મીઠું. હળદર. મરચું. ઘાણાજીરૂ પાઉડર ખાંડ પણ ઉમેરી લો ને મિક્સ કરી 2મીનીટ ઢાંકી દો

  5. 5

    બાફેલી દાળ નાંખી બરાબર મિક્સ કરો.
    5 મીનીટ પછી રંધાઈ જાય એટલે તેમાં લીંબુ નીચોવી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa khatri
Shilpa khatri @cook_33628760
પર

Similar Recipes