ઓસામણ (Osaman Recipe In Gujarati)

Shilpa khatri
Shilpa khatri @cook_33628760

#WK5
# cookpadgujrati.
# cookpadindia.
# home made.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
4 સર્વિંગ્સ
  1. 2 વાટકીતુવેર દાળ
  2. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  3. લીમડો. લીલા ધાણા
  4. 2 ચમચીદહીં
  5. મસાલા
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીમરચું
  8. 2 ચમચીઘાણાજીરૂ પાઉડર
  9. સ્વાદ અનુસારમીઠું
  10. ગોળ
  11. 1 ચમચીરાઇ
  12. 1 ચમચી જીરું
  13. 2 ટુકડાતજ
  14. 2 લવીંગ
  15. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ કુકર માં બાફેલી દાળ નુ પાણી કાઢી લો.

  2. 2

    1 કળાઇ માં ઘી ગરમ કરી તેમાં રાઇ જીરું તજ લવીંગ લીમડો એડ કરી વઘાર કરો.

  3. 3

    પછીતેમા આદુ મરચા ની પેસ્ટ સાંતળો.

  4. 4

    દાળ નુ ઓસામણ નાંખી તેમાં સ્વાદ અનુસાર મીઠું. હળદર. મરચું. ઘાણાજીરૂ પાઉડર. જરૂર મુજબ ગોળ નાંખી ઉકાળો.ઓસામણ પાતળું હોય એટલે જરૂર મુજબ પાણી નાખવું.

  5. 5

    10મીનીટ પછી તેમાં દહીં ઉમેરી લો.
    દહીં ની જગ્યા એ લીંબુ પણ લઇ શકાય
    ઘાણા થી ગાર્નીસ કરી સર્વ કરો તો તૈયાર છે ઓસામણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa khatri
Shilpa khatri @cook_33628760
પર

Similar Recipes