પાલક નો સૂપ (Palak Soup Recipe In Gujarati)

SHRUTI BUCH
SHRUTI BUCH @cook_shru1972
Baroda

#શિયાળુ વાનગી

પાલક નો સૂપ (Palak Soup Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#શિયાળુ વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 લોકો
  1. 1ઝૂડી પાલક
  2. સ્વાદ મુજબ મીઠુ
  3. 1 નંગલીંબુ વઘાર માટે ઘી
  4. 1 ચપટીજીરું
  5. હીંગ
  6. થોડું પાણી
  7. ઝીણા સમારેલા ગાજર અને કોબીજ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાલક ને બ્લાન્ચ કરી લેવી

  2. 2

    મિક્સરમાં ફેરવી લો. એકદમ લીસો પલ્પ કરવો.

  3. 3

    એક બાઉલ માં ઘી મૂકી હીંગ ને જીરાનો વઘાર કરો ને પલ્પ ઊમેરો. મીઠું નાખી ઉકળવા દેવું. થોડું પાણી નાખવું. જો બહુ જાડું હોય તો...

  4. 4

    ઊકળી જાય એટલે લીંબુનો રસ ભેળવી ગરમ પીરસો. સાથે ગાજર કોબી નાં ઝીણા સમારેલા નાખવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
SHRUTI BUCH
SHRUTI BUCH @cook_shru1972
પર
Baroda
નવું નવું બનાવવું ગમે છે
વધુ વાંચો

Similar Recipes