પાલક નો સૂપ (Palak Soup Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh

#WK3
# cookpad india
# cookpadgujarati
વિન્ટર સ્પેશ્યલ રેસીપી

પાલક નો સૂપ (Palak Soup Recipe In Gujarati)

#WK3
# cookpad india
# cookpadgujarati
વિન્ટર સ્પેશ્યલ રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1ઝૂડી પાલક
  2. 1 નંગટામેટું
  3. 1/4 ચમચી મીઠું
  4. લીંબુ જરૂર મુજબ
  5. શેકેલ જીરું પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલકને સમારી ધોઈને ટામેટાં સાથે કુકરમાં બે સીટી વગાડો.

  2. 2

    ઠરે પછી બ્લેનડર ફેરવી ને ગાળી લો.

  3. 3

    તેમાં જરુર મુજબ લીંબુ નીચોવી ને શેકેલુ જીરું પાઉડર ઉમેરો પછી હૂંફાળું જ સવ કરો.

  4. 4

    શિયાળામાં પાલક ખૂબ જ આવે છે અને પાલક સાથે બીટ,ગાજર, વગેરે ઉમેરીને અલગ અલગ સૂપ પીવાની મજા જ કંઇક અલગ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

ટિપ્પણીઓ

Similar Recipes