ઓસાવેલા ભાત (Osavelo Bhat Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
ઓસાવેલા ભાત (Osavelo Bhat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને 3 વાર પાણી થઈ સાફ કરી લો ત્યાર બાદ તેને 15 મિનિટ રેસ્ટ આપો દો હવે ગેસ ઉપર ગરમ પાણી કરવા મુકો પાણી ફુલ ગરમ થાય એટલે તેમા મીઠુ એડ કરી પલાળેલા ચોખા એડ કરી ચડવા દો લગભગ 15 મિનિટ મા ચડી જશે ત્યાર બાદ તેને ચારણી મા નાખી ઓસાવી લો ઉપર થોડુ ઠંડુ પાણી નાખી દેવુ જેથી ભાત છુટા જ રહે
- 2
તો તૈયાર ઓસાવેલા ભાત
Similar Recipes
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
-
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#KRC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
ઓસાવેલા ભાત (Osavelo Bhat Recipe In Gujarati)
#Cookpadindia ઓસાવેલા ભાત પચવામાં હલકા હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ તે ઘણા સારા છે. Payal Sachanandani (payal's kitchen) -
ટ્રેડીશનલ ખારી ભાત કરછી ફેમસ (Traditional Khari Bhat Kutchi Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KRC Sneha Patel -
-
વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week-2સાંજ નાં ભોજન માં હળવા ખોરાક તરીકે વધારેલા ભાત બનાવી શકાય છે.જે હેલ્ધી અને ટેસ્ટી બને છે.અને સરળતા થી બની જાય છે Varsha Dave -
-
લેફટ ઓવર મસાલા ભાત (Left Over Masala Bhat Recipe In Gujarati)
#LO#cookpadindia#cookpadgujarati Sneha Patel -
વઘારેલો ભાત (Vagharelo Bhat Recipe In Gujarati)
#CB2#Cookpadgujarati#cookpadindiaWeek 2Post 3વઘારેલો ભાત Ketki Dave -
-
-
-
ઓસાવેલા ભાત (Osavelo Bhat Recipe In Gujarati)
#RC2ગુજરાતી ઘરમાં એક દિવસ પણ ભાત રંધાયા વિનાનો ના જાય ,સવારે ના બન્યા હોય તો સાંજે અને ભાત નહીં તો ખીચડી પણ ભાત ની વાનગી તો બને બને અને બને જ ,,ભાત વિના તો પ્રભુને ધરાવેલ છપ્પનભોગ પણ અધૂરા લાગે ,ભાત ખાવાના શોખીનોની સૌથી મોટી સમસ્યા એ જ છે કે તેમને સતત વજન વધવાનો ડર લાગ્યા કરે છે. બીજી બાજુ ભાત જોઈને તે કંટ્રોલ પણ નથી રાખી શકતા.લોકોમાં હવે પોતાની હેલ્થ માટે સજાગતા ખૂબ જ વધી ગઈ છે. હેલ્થ અને ફિટનેસ માટે જાગૃત લોકો ભાત ખાવાથી દૂર જ રહે છે. એવી માન્યતા છે કે ભાત ખાવાથી વજન અને બ્લડ શુગર વધે છે પરંતુ આ વાત ખોટી છે. ઓસાવેલા ભાત પચવામાં હલકા હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ તે ઘણા સારા છે .આ એક એવી રીત છે કે જેનાથી ભાત ખાધા પછી પણ તમારુ વજન નહિં વધે. એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ ભાત બનાવતી વખતે તમે તેમાં થોડા ટીપા નારિયેળ તેલ નાંખી દો તો આવા ભાત ખાવાથી તમારુ વજન નહિં વધે અને બ્લડ શુગર પણ કંટ્રોલમાં રહેશે.ચોખાને ઉકાળતી વખતે તેમાં કોકોનટ ઓઈલના ટીપા નાંખો તો આપણા શરીરમાં ઉપસ્થિત એન્ઝાઈમ્સ (જે પાચન માટે જવાબદાર હોય છે) તે શુગરને તોડી શકતા નથી. આ કારણે આપણા શરીરમાં શુગર નથી પહોંચી શકતી અને શરીરને ભાતમાંથી જે કેલેરી મળવી જોઈએ તે પણ નથી મળતી.ભાતને ઉકાળ્યા પછી 12 કલાક માટે રાખી મૂકવામાં આવે તો તે વધુ ફાયદો કરે છે. ત્યાં સુધી ચોખામાં રહેલા સ્ટાર્ચ મોલેક્યુલ સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ ગયા હોય છે જેને કારણે આવા ભાત ખાવાથી વજન નથી વધતુ. Juliben Dave -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#LO#Cookpadindia#Cookpadgujaratiસવારે બનાવેલો ભાત વધ્યો હતો, મે સાંજે તેને મસ્ત વઘારી દીધો એટલે ગરમા ગરમ ટેસ્ટી ભાત બની ગયો. Neelam Patel -
-
-
-
-
-
-
-
મીઠો ભાત (Mitho Bhat Recipe In Gujarati)
#DFT દિવાળી ની પરંપરાગત અમારા ઘર ની વાનગી જલ્દી બની જાય ને એકદમ સહેલી. HEMA OZA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15934541
ટિપ્પણીઓ