વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ધોઈ ને જોઈતા પાણી માં પલાળી દો.બધા શાક ભાજી સમારી લો.આદુ મરચા કોથમીર લસણ સમારી લો.
- 2
હવે કુકર માં તેલ અને ઘી મૂકી તેમાં રાઈ મેથી જીરું લીમડો તમાલપત્ર લસણ અને હિંગ મૂકી વધાર કરી કાંદા ટામેટાં વધારી દો.
- 3
બરાબર સંતળાઈ જાય એટલે બધો સુકો મસાલો કરી દો અને હલાવી ને બધા શાક ભાજી એડ કરી દો.
- 4
ત્યાર બાદ પલાળેલા ચોખા નાખી ઉકળે એટલે કુકર બંધ કરી ને 3 સીટી વગાડી લો.ગેસ બંધ કરી ભાત ને સીઝવા દો.
- 5
હવે પ્લેટ માં કાઢી સર્વ કરો.તેને તમે દહીં ચટણી,સોસ સાથે પીરસી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાજુ ગાંઠીયા નું શાક(Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#week9 કાજુ ગાંઠીયા નું શાક એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને છે.અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2છપ્પન ભોગ રેસિપી બહુ ઓછી સામગ્રી થી વઘારેલા ભાત બની જાય છે . ટેસ્ટ માં બહુ ટેસ્ટી લાગે છે . Rekha Ramchandani -
-
-
વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2 Week-2વધારેલા ભાત રાઇતું સાથે પણ સરસ લાગે છે.લંચ ડિનર બંને માં લેવાય છે. બનાવવામાં પણ સહેલા છે. Dhara Jani -
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#week2વઘારેલ ભાત એ એક વન પોટ મીલ નો બેસ્ટ ઓપ્શન ગણી શકાય ઝડપથી બનતી અને હેલ્ધી એવી આ વાનગી નાના મોટા સહુ ની પસંદગી ની અને ટેસ્ટી પણ છે Dipal Parmar -
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#week2છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ માં મે વઘારેલા ભાત બનાવ્યા છે બહુજ ટેસ્ટી બને છે hetal shah -
ઇન્સ્ટન્ટ બેસન ઢોકળા (Instant Besan Dhokla Recipe In Gujarati)
આ ઢોકળા સરળતા થી અને થોડી વાર માં બની જાય છે.અને દાળ ચોખા પલાળવા કે દળવાની જરૂર નથી પડતી.જ્યારે મન થાય ત્યારે બનાવી ખાઈ શકાય છે.સ્વાદ માં પણ બહુ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
-
વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#LOસવારે વધેલા ભાત ને મે વગારી ને તેનો ઉપયોગ કર્યો સ્વાદિષ્ટ ગરમા ગરમ ભાત તીખો તમતમતો ટેસ્ટી Bina Talati -
શીંગ ઉપમા (Shing Upma Recipe In Gujarati)
રવો સુપાચ્ય ઉપરાંત પોષક તત્વો થી યુક્ત હોવાથી ખોરાક માં તેનો મહત્તમ ઉપોયોગ થાય છે.અહીં યા મે રવા ની ઉપમા શાકભાજી, અને મગફળી નાં બિયા યુઝ કરીને બનાવી છે..ઉપમા નાસ્તા તથા હળવા ડિનર માં બનાવી શકાય છે.ખીલી ખીલી ઉપમા Varsha Dave -
આરા લોટ ની બરફી (Aara Loat Barfi Recipe In Gujarati)
આ બરફી ખુબ સ્વાદિષ્ટ બને છે.અને સરળતા થી બની જાય છે.ફરાળ માં પણ બનાવી શકાય છે. Varsha Dave -
-
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#week2#CB2 વઘારેલા ભાતઅમારા ઘરમાં બધાને વઘારેલા ભાત બહું જ ભાવે છે. Sonal Modha -
-
વધેલા ભાત દાળ નાં મુઠીયા ઢોકળા (Leftover Rice Dal Muthia Dhokla Recipe In Gujarati)
#LOPost 3 આજે અહીંયા હું સવારે બનાવેલા વધેલા ભાત અને દાળ નો બેસ્ટ ઉપિયોગ કરી ને મુઠીયા ઢોકળા ની રેસીપી શેયર કરું છું.જેમાં દાળ નો ઉપયોગ કર્યો હોવાથી ટેસ્ટી તો બને જ છે સાથે હેલ્ધી પણ છે.વડી વધેલી રસોઈ ને નવા સ્વાદ માં માણી શકાય છે. Varsha Dave -
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
વઘારેલા ભાત માં શાકભાજી તેમજ આચાર મસાલો ઉમેર્યો છે #CB2 Shrungali Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15642983
ટિપ્પણીઓ (25)