લીલાં ચણા નું શાક (Lila Chana Shak Recipe in Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_26675679
Ahmedabad
શેર કરો

ઘટકો

25 મિનીટ
3 વ્યકિત
  1. ૨૫૦ ગ્રામ ફોલેલા લીલા ચણા ના દાણા
  2. ૩ ચમચીદહીં
  3. નાનું કેપ્સીકમ ઝીણું સમારેલું
  4. ટામેટું ઝીણું સમારેલું
  5. ૧ ચમચીધાણજીરૂ પાઉડર
  6. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  7. 1/2 ચમચી હળદર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૧ ચમચીચણા નો લોટ
  10. 1/2 ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

25 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ચણા માં સહેજ મીઠું અને થોડી ખાંડ નાખી કુકર માં ૩ સિટી બોલાવી બાફી લેવા.પછી પેન માં તેલ મૂકી તેમાં દહીં,કેપ્સિકમ,ટામેટાં નાખી સાતળવું.પછી બાફેલા ચણા અને બધો મસાલો,મીઠું,ચણા નો લોટ,ખાંડ નાખી બરાબર હલાવો ૨ મિનીટ પછી ગેસ બંધ કરવો.ઉપર કોથમિર નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Shah
Nisha Shah @cook_26675679
પર
Ahmedabad
I like cooking very much
વધુ વાંચો

Similar Recipes