લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)

લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલા ચણા ની ઉકળતા પાણીમાં 1 ટી સ્પૂન મીઠું અને 1 ટી સ્પૂન ખાંડ નાખીને બાફી લેવા. અને તે પાણી રહેવા દેવું.
- 2
મિક્સર જારમાં લીલા કાંદાનો સફેદ ભાગ, ટામેટા, આદુ મરચાં અને લસણ ની પેસ્ટ બનાવી લેવી.
- 3
રીંગણને ગેસની ઉપર શેકીને પછી તેની છાલ કાઢી મેસ કરી લેવું. લીલા કાંદા નો લીલો ભાગ ઝીણો સમારી લેવો.
- 4
એક વાટકામાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, હળદર, ગરમ મસાલો, 1 ટી સ્પૂન તેલ અને ગરમ પાણી ઉમેરી બરોબર મિક્સ કરી પેસ્ટ બનાવી લો.
- 5
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં સૂકા લાલ મરચા, તમાલપત્ર, લવિંગ, બારીયા નું ફૂલ, તજ, જીરુ અને હિંગ ઉમેરી વઘાર કરી તેમાં કાંદા ટામેટા વાળી પેસ્ટ ઉમેરી સાંતળવી.
- 6
તેલ છૂટું પડે પછી તેમાં મસાલાવાળી પેસ્ટ ઉમેરીને સાંતળો. 2-3 મિનિટ પછી તેમાં લીલા કાંદા નો લીલો ભાગ અને લીલું લસણ ઉમેરી બરોબર મિક્સ કરી લો.
- 7
પછી તેમાં શેકેલું રીંગણ અને લીલા ચણા ઉમેરી બરોબર મિક્સ કરી લો. અને જરૂર પ્રમાણે બાફેલા ચણાનુ પાણી ઉમેરો.
- 8
પછી તેમાં મીઠું અને ગોળ ઉમેરી ઢાંકણ ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે શાકને ચઢવા દો. તેલ છૂટું પડી જાય પછી ગેસ બંધ કરી લેવો.
- 9
પછી તેમાં લીલી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી ગરમાગરમ લીલા ચણા ના શાક ને સર્વ કરો.
- 10
- 11
Similar Recipes
-
-
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#Week5 #WK5#Cookpad_guj#cookpadind Rashmi Adhvaryu -
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5વિન્ટર કિચન ચેલેન્જ - Week 5 (જીંજરા નું શાક) Juliben Dave -
-
-
-
-
લીલા ચણા નું શાક (Lila Chana Nu Shak recipe in gujarati)
#WK5Winter Kitchen Challengeશિયાળામાં લીલા શાકભાજી ની સાથે લીલા ચણા પણ ત્યારે જ મળે છે. શિયાળા સ્પેશિયલ રિંગણ ના ઓળા ની જેમ જ કાઠિયાવાડ મા લીલા ચણા નું શાક પણ ખુબ જ ફેમસ છે. તો મેં અહિયાં કાઠિયાવાડી ધાબા સ્ટાઈલ લીલા ચણા નું શાક બનાવ્યું છે તો ટ્રાય જરૂર કરજો ટેસ્ટી અને સરસ બને તો મને ટેગ કરજો. Harita Mendha -
-
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#cooksbap challange#alpa#winter kitchen challange 5 મેં આરેસીપી આપણા કુટુંબના ઓથર શ્રી હેતલ કોટેચા જીની રેસીપીને ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ હેતલબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#cookpadindia#cookpadgujaratiલીલા ચણા માં વિટામિન, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમજ તેનું શાક પણ બહુ જ સ્વાદિષ્ટ બને છે. Ranjan Kacha -
લીલા ચણા નુ શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (19)