ઘટકો

  1. બાઉલ તુવેર ની દાળ
  2. ૧૦,૧૨ નંગ શીંગદાણા
  3. ચપટીહળદર
  4. મીઠું સ્વાદ મુજબ
  5. તેલ જરૂર મુજબ
  6. ૧ ચમચીરાઈ
  7. ૧ ચમચીમેથી ના દાણા
  8. ગાનિસ માટે લીલા ધાણા
  9. ૧ ચમચીલાલ મરચું
  10. ૧/૨ કપગોળ
  11. ૧ નંગમોટું લીબું
  12. ૨ નંગસુકા લાલ મરચું
  13. ૧ ચમચીવાટેલું આદું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કુકરમાં તુવેર ની દાળ ને ધોઈ ને બાફી લો. પછી એક તપેલીમાં દાળ નાખી દો અને રવોઈ ની મદદ થી હલાવી દો. હવે બધા મસાલા કરો, ગોળ અને લીબું પણ નાખી દો.

  2. 2

    વાટેલું આદું નાખવા થી દાળ ઉકળે એટલે સ્વાદ અને સુગંધ સરસ આવે છે. પછી દાળમાં વધાર કરો. વધારીયામા તેલ મૂકી રાઈ મેથી. સુકા લાલ મરચું નાખો. લીલા ધાણા ભભરાવી ગાનિસ કરો. હવે ઞુજરાતી દાળ તૈયાર છે ગરમાગરમ સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

sneha desai
sneha desai @cook_040971
પર
સુરત
i love cooking...
વધુ વાંચો

Similar Recipes