ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Sweetu Gudhka @Cookwithsweetu1012
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા દાળ ને 2 વાર ધોઈ ને કુકર માં એડ કરી તેમાં હળદર અને મીઠું એડ કરી 3 થી 4 સીટી કરી ને બાફી લેવી.ત્યાર બાદ દાળ ને જરણી થી જગણી લેવી.
- 2
હવે એક કડાઈ માં તેલ અને ઘી ગરમ કરવા મૂકવું ને તેમાં રાઈ અને જીરું એડ કરવા એ કકળી જાય પછી તેમાં હિંગ એડ કરી લીમડો અને શુક્લ મરચું એડ કરવું. પછી તેમાં ટામેટાં ની પ્યુરી એડ કરવી ને ગોળ અને લીંબુ નો રસ એડ કરી ને થોડીવાર કૂક થવા દેવું.
- 3
ત્યાર પછી તેમાં બાફેલી દાળ એડ કરી ને બધા મસાલા અને કોથમીર એડ કરી ને થોડીવાર ઉકળવા દેવી.
- 4
તો તૈયાર છે ગુજરાતી દાળ
Similar Recipes
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1 દાળ તો બધા ના ઘરે રોજબરોજ બનતી જ હોય છે .કોઈ તીખી દાળ બનાવે કે કોઈ ખટમીઠી દાળ બનાવે .અમે તીખી દાળ બનાવી એ છીએ .મેં પહેલીવાર આ દાળ બનાવી છે આશા છે તમને ગમશે . Rekha Ramchandani -
ખાટી મીઠી ગુજરાતી દાળ (Khati Mithi Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
ગુજરાતી તુવેર ની દાળ (Gujarati Tuver Dal Recipe In Gujarati)
#FFC1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
દૂધી ચણા ની દાળ (DUDHI CHANA DAL RECIPE IN GUJARATI)
#KS6#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
-
-
-
-
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1#Week1ગુજરાતી દાળ બધાજ બનાવતા હોય છે પણ બધાની બનાવની રીત અલગ અલગ હોય છે. પણ મેં અહીંયા મારી રેસિપી શેર કરી છે. Richa Shahpatel -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap Keshma Raichura -
-
-
-
-
-
-
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1#Cookpadindia#Cookpadgujaratiઆજે મે ગુજરાતીયો ના ઘર માં રોજ બનતી ગુજરાતી દાળ બનાવી છે અમારા ઘરે તો રોજ સવારે બને જ આ દાળ ટેસ્ટી અને હેલ્ધી પણ ખૂબ હોઈ છે hetal shah -
-
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ગુજરાતી ખાટી મીઠી દાળ એટલે કે તુવેર દાળ બનાવી છે. આ દાળનો સ્વાદ તેના નામ પ્રમાણે ખાટો - મીઠો અને ચટપટો હોય છે. ગુજરાતી ઘરોમાં આ દાળ ઘણી પ્રિય અને પ્રસિદ્ધ હોય છે. આ દાળ બનાવવા માટે તુવેરની દાળ, ગરમ મસાલા, ગોળ, લીંબુ નો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
ગુજરાતી દાળ (Gujarati dal recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 6#વિકમીલ૧ #તીખી Kshama Himesh Upadhyay -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#cookpadindia#Cookpadgujaratiગુજરાતી દાળ Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15951894
ટિપ્પણીઓ (3)