શકરીયા નો શીરો

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

ફરાળ માટે સ્વીટ બનાવવા શકરીયા નો શીરો બેસ્ટ વાનગી છે વળી રેષાવાળા શાકભાજી સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.
#FFC1

શકરીયા નો શીરો

ફરાળ માટે સ્વીટ બનાવવા શકરીયા નો શીરો બેસ્ટ વાનગી છે વળી રેષાવાળા શાકભાજી સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.
#FFC1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામશક્કરિયાં
  2. 1 મોટો વાટકોદૂધ
  3. 4 ચમચીઘી
  4. 1 વાટકીખાંડ
  5. 1 ચમચીઇલાયચી પાઉડર
  6. 2 ચમચીપિસ્તા બદામ કતરન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સકરીયા ને વરાળમાં બાફી લો. છાલ ઉતારી ખમણી લો. કઢાઇમાં ઘી મૂકી ખમણી લીધેલા સકરીયા ને શેકી લો.

  2. 2

    શકરીયા ના માવાને શેકીને તેમાં દૂધ નાખી તેને હલાવી તેમાં ખાંડ ઉમેરી હલાવો ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો તેમાંથી ઘી છૂટું પડે ત્યારે એલચી પાવડર નાખવો.

  3. 3

    ઘી છૂટું પડે અને શીરો તૈયાર થાય પછી એમાં બદામ પિસ્તાની કતરણ નાખી હલાવો થોડી બદામ પિસ્તાની કતરણ ગાર્નિશિંગ માટે રાખો ઉપર ગાર્નિશ કરી સજાવો ્

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes