રાંધવાની સૂચનાઓ
- 1
સોજી માં જરૂર મુજબ પાણી ઉમેરી થોડો કઠણ લોટ બાંધવો
- 2
લોટને થોડીવાર રેસ્ટ આપો
- 3
ત્યારબાદ તેના નાના લુવા કરવા
- 4
તેમાંથી પૂરી વણી ભીના કપડામાં રાખવી
- 5
બધી પૂરી વણાઈ જાય એટલે થોડું તેલ ગરમ કરી એક એક પૂરી તડવી
- 6
બધી પૂરી ફૂલે એવી રીતે કરવી
- 7
એરટાઈટ ડબ્બામાં લાંબો ટાઈમ સુધી સ્ટોર કરી શકાય છે
Similar Recipes
-
-
પાણીપુરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
#Panipuri ની puri#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
પાણી પૂરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#panipuri (homemade )હોમ મેડ પાણી પૂરી Tulsi Shaherawala -
-
-
-
-
પાણીપુરી ની પૂરી - Panipuri Puris
શું આપણે પાણીપુરી ખાધા વિના રહી શકીએ છીએ? આ પ્રશ્નનો જવાબ અમારા માટે તો હંમેશાં “ના” જ છે. મને અને મારી પુત્રી ને પાણી પૂરી બહુ જ ભાવે છે. 😘 અમે બીજી કોઈપણ વસ્તુઓ ખાધા વગર રહી શકીએ છીએ, પરંતુ પાણી પૂરી વગર જ બહું અઘરું છેં. ... 😉😊 પહેલા તો ગમે ત્યારે બજાર માં થી પૂરી ઘરે લઈ આવતા હતા. ૪ મહિના થી તો બહાર નું બધું જ ખાવા નું બંધ છે. એટલે હવે ઘરે જ પૂરી બનાવવા નું શરું કરી લીધું છે. પૂરી બનાવવા નું આમ તો બહુ સરળ છે. થોડી વાતો નું ધ્યાન રાખો કે સરસ મજાની બજાર કરતા પણ સરસ અને એકદમ ચોખ્ખા તેલ માં તળેલી પૂરી ઓ તૈયાર થઈ શકે છે. હવે તો બસ ઘરે બનાવેલ પૂરી જ ખાસું એવું નક્કી કરી લીધું છે. શું કહેવું છે તમારા બધા નું??? આટલી સરસ પૂરી ઘરે બનતી હોય તો બહારની લાવવી જોઈએ!!!!#માઇઇબુક #વીકમીલ૩ #ફ્રાઈડ #cookpad #cookpadindia #cookpadgujarati Suchi Shah -
-
-
-
પાણીપૂરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
પાણી પૂરી ની પૂરી બનાવી સ્ટોર કરી રાખવી..જ્યારે મન થાય ત્યારે ફક્ત પાણી અને મસાલો જબનાવવાનો.. Sangita Vyas -
-
-
-
-
પાણી પૂરી ની પૂરી
લોક ડાઉન મા બહાર નું ખાવાનું બવ મન થાય છે. પણ બહાર કઈ મળતું નથી😅. અને બીક પણ બવ લાગે છે. અને આજે તો મને પાણી પૂરી બવ યાદ આવી..તો થયું ચાલો પહેલાં પૂરી બનાવીએ પછી બીજું બધું રેડી કરીએ... 😋 Chhaya Panchal -
રાજ કચોરી ની પૂરી (Raj Kachori Poori Recipe In Gujarati)
#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
-
પાણીપુરી ની પૂરી
અત્યારે લોક ડાઉન માં પાણીપુરી ની પૂરી મળતી નથી. તો મને થયું ઘર માં રવો પડ્યો છે અને ઘઉં નો લોટ તો હોય જ તો થયું એક ટ્રાય કરી જોઈ એ પાણીપુરી ની પૂરી બનવાની.#goldenapron3Week 4#Rava Shreya Desai -
પાણીપુરી ની પૂરી (Panipuri Ni Puri Recipe In Gujarati)
ઓલ ટાઈમ ફેવરિટ પાણીપુરી તો બધાને ભાવે. આજકાલ મશીનોની સગવડો વધી જવાથી પૂરીઓ ઘરે પણ ખુબ જ સરસ બને છે. અને ઘરની પૂરી hygine તો ખરી ,તો આવો બનાવીએ પૂરી.#Cookpadgujarati SHah NIpa -
-
-
-
-
-
પાણીપુરી ની પુરી
#મોમ #મોમચેલેન્જ મિત્રો,પાણીપુરી લગભગ બધાને જ પ્રિય હોય છે. મને અને મારા દીકરા ને તો ખુબજ પ્રિય છે. પરંતુ બહારની પાણીપુરી હેલ્થ માટે હાનિકારક હોવાથી હવે વધુને વધુ લોકો ઘરે પાણીપુરી બનાવતા થયા છે. આવામાં તમે ઘરે પણ આસાનીથી બનાવી શકો છો ફૂલેલી અને ક્રિસ્પી પાણીપુરીની પુરી. ગણી વખત બનાવી છે પુરી પરંતુ બહાર જેવી ન બનતા મ થોડા ફેરફાર કરી પુરી બનવાનું ચાલુ રાખ્યું. અને ફાઈનલી બજાર જેવીજ કુરકુરી પુરી બની ગઈ. Rekha Rathod -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15955868
ટિપ્પણીઓ