કોબીજ ગાજર મરચાનો સંભારો (Cabbage Gajar Marcha Sambharo Recipe In Gujarati)

Yogita Ajudiya @Yogita10
કોબીજ ગાજર મરચાનો સંભારો (Cabbage Gajar Marcha Sambharo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોબી ગાજર અને મરચા ને સમારી લેવા
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરી મરચાં કોબીજ અને ગાજર ઉમેરી લેવા
- 3
પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું હળદર અને ધાણાજીરું ઉમેરી હલાવી મિક્સ કરવું
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ સંભારો
Similar Recipes
-
-
-
-
-
-
કોબીજ ગાજર અને મરચા નો સંભારો (Cabbage Gajar Marcha Sambharo Recipe In Gujarati)
#Winter special recipe Rita Gajjar -
-
-
-
-
-
ગાજર મરચાનો સંભારો (Gajar Marcha Sambharo Recipe In Gujarati)
આપણી ગુજરાતી થાળી સાઈડ ડીશ વિના અધૂરી ગણાય છે..અહીંયા ગાજર અને મરચા નાં સંભારા ની રેસીપી શેર કરી છે.ગાજર મીઠા હોય અને મરચા તીખાં એટલે સ્વાદ માં બહુ સરસ લાગે છે.. Varsha Dave -
-
કોબી,ગાજર,મરચાનો સંભારો(Cabbage,carrot,chilli sambharo recipe in Gujarati)
#GA4#Week13#chilii Priyanshi savani Savani Priyanshi -
-
-
કોબીજ ગાજર નો સંભારો (Cabbage Carrot Sambharo Recipe In Gujarati)
#FFC1#FOOD FESTIVAL Jayshree Doshi -
-
કોબીજ ગાજર મરચાં નો સંભારો (Cabbage Gajar Marcha Sambharo Recipe In Gujarati)
શિયાળામાં સલાડ સંભારા વગર થાળી ખાલી લાગે આજ સિઝન માં કુણા શાકભાજી મળે તેનો ભરપૂર ઉપયોગ કરી ભોજન ને સ્વાદિષ્ટ બનાવી ને પિરસવું. આરોગ્ય માટે પણ સારૂ HEMA OZA -
-
-
-
કોબી ગાજર નો સંભારો (kobi gajar no sambharo Recipe in gujarati)
સંભારો એ ગુજરાતી થાળી નું અભિન્ન અંગ છે. સંભારા ઘણા બધા પ્રકારના બને છે. એમાં કોબી નો સંભારો વિશેષ છે. મેં આજે અહીં કોબી નો સંભારો બનાવ્યો છે.#GA4 #Week14 #cabbage Nidhi Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15958918
ટિપ્પણીઓ