મેથી મસાલા પૂરી (Methi Masala Poori Recipe In Gujarati)

Kajal Sanghvi
Kajal Sanghvi @Kajal_19

#JR

મેથી મસાલા પૂરી (Methi Masala Poori Recipe In Gujarati)

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉંનો લોટ
  2. ૨ ચમચીચણાનો લોટ
  3. 1 કપલીલી મેથી
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1/2 ચમચી હળદર
  6. 1/2 ચમચી લાલ મરચું
  7. 1/2 ચમચી ધાણાજીરૂ
  8. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંનો લોટ લઇ તેમાં સ્વાદ અનુસાર મીઠું તેલ નું મોવણ બધા મસાલા અને લીલી મેથી કાપીને ઉમેરવી

  2. 2

    જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધવો

  3. 3

    તેના નાના લુઆ કરી પૂરી વણી ગરમ તેલમાં તળી લેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Sanghvi
Kajal Sanghvi @Kajal_19
પર

Similar Recipes