પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકને સારી રીતે ધોઈ લો પછી એને બે સીટી મારી બાફી દો પછી એક નોન સ્ટિક લઈશું એમાં તેલ એડ કરીશું પછી થોડું જીરું નાખી શું જીરું તતડી જાય પછી લસણ મરચાની પેસ્ટ કરી હતી એડ કરીશું પછી ડુંગળી ટામેટા ની ગ્રેવી એડ કરીશું
- 2
ડુંગળી ટામેટા સરસ રીતે ચડી જાય પછી બધા મસાલા યાદ કરીશું મસાલા સારી રીતે મિક્સ થઈ જાય એટલે જે પાલક આપણે બોઈલ કરી હતી એ મિક્સરમાં ક્રશ કરી લઈશું પછી એ પણ એડ કરી દઈશું એને ધીરા ગેસ પર 15 મિનિટ સુધી થવા દઈશું.
- 3
પાલક સારી રીતે થઈ જાય પછી પનીર એડ કરીશું પાંચ મીનીટ તેને થવા દઈશું પછી તેને સર્વિંગ બાઉલમાં લઈશું તમારું પાલક પનીર રેડી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
પાલક -પનીર (Palak Paneer Recipe In Gujarati)
શિયાળા માં પાલક ખુબ મળે છે અને પાલક ખાવાની ખુબ મજાવે છે એટલે મેં પાલક પનીર બનાવ્યું. Hetal Shah -
-
-
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
પાલક મા ફાઈબર હોય પનીર મા કેલસીયમ હોય છે.. પાલક પનીર મારા કીડસ નૂ ફેવરેટ છે ....#G4#Week2 Deepika Goraya -
પાલક પનીર ભુરજી(Palak paneer bhurji Recipe in Gujarati)
#MW4#palakbhajiપાલક પનીર એ બધા ની પ્રિય વાનગી છે...આજે એ જ શાક ને અલગ રીતે બનાવ્યું છે... ખૂબ ઝડપ થી પણ બની જાય છે. Hetal Chirag Buch -
-
-
-
પનીર કોફતા ઇન પાલક ગ્રેવી(Paneer kofta in palak gravy recipe in gujarati)
#GA4#Week10#kofta Nayna Nayak -
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#trend4#cookpad#cookpadindia#cookpadgujarati#October2020 Dhara Lakhataria Parekh -
ચીઝી પાલક પનીર બોલ્સ (Cheesy Palak Paneer Balls Recipe In Gujarati)
પાલક પનીર બોલ્સ ઘણી બધી અલગ અલગ રીતે બનતા હોય છે. ઘણા મકાઈના લોટનો ઉપયોગ કરે છે ઘણા બટેટાનો ઉપયોગ કરીને બનાવે છે, મેં આજે રવાનો ઉપયોગ કરી અને આ બોલ્સ બનાવ્યા છે. રવાને પહેલા પાલક પ્યુરીમાં ઉકાળી અને ઉપમા જેવું કરી અને પછી તેના બોલ બનાવી તેમાં સ્ટફિંગ કર્યું છે. અને ડીપ ફ્રાય કરવાના બદલે અપમ પેનમાં તેને સેલો ફ્રાય કર્યા છે. Hetal Chirag Buch -
પાલક પનીર રાઇસ (Palak Paneer Rice Recipe In Gujarati)
જ્યારે લાઇટ ડિનર લેવાનું મન થાય ત્યારે આ ટેસ્ટી અને સ્વાસ્થ્યવર્ધક વાનગી લઈ શકાય.#GA4#Week2#પાલક Rajni Sanghavi -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MBR2 (Week 2) માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈ -બુક) Trupti mankad -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15973530
ટિપ્પણીઓ (2)