પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)

Jigisha mistry
Jigisha mistry @Jigisandy1111
Hyderabad

પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 વ્યક્તિ
20 મિનીટ
  1. ૧૦૦ ગ્રામપનીર
  2. ૨ નંગડુંગળી
  3. ૨ નગટામેટા
  4. કેપ્સિકમ
  5. ૧ ચમચી લસણ આદું ની પેસ્ટ
  6. ૧ ચમચીલાલ મરચું
  7. ૧ ચમચીહળદર
  8. ૧ ચમચી ધાણા જીરું પાઉડર
  9. ૧ ચમચીકિચન કિંગ મસાલો
  10. સ્વાદ અનુસારમીઠું
  11. જરૂર મુજબ લીલાં ધાણા
  12. ૫ ચમચીતેલ
  13. ૧ ચમચીજીરું

રાંધવાની સૂચનાઓ

4 વ્યક્તિ
  1. 1

    ડુંગળી, ટામેટા અને કેપ્સિકમ ને ઝીણા સમારી લો.એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું નાખો.

  2. 2

    હવે, જીરુનો બ્રાઉન કલર થાય એટલે લસણ આદું ની પેસ્ટ ઉમેરો.1 મિનિટ પછી ડુંગળી અને કેપ્સકમ ઉમેરો.

  3. 3

    . ડુંગળી અને કેપ્સીકમ ને 5 મિનિટ થવા દો અને પછી સમારેલાં ટામેટાં નાખો. બધું બરાબર ચડી જાય એટલે તેમાં લાલ મરચું, હળદર, ધાણા જીરું પાઉડર, મીઠું અને કિચન કિંગ મસાલો નાખો

  4. 4

    હવે મસાલા બરાબર શેકાય જાય એટલે તેમાં મસરેલું (છીણેલું) પનીર નાખો.

  5. 5

    5 મિનિટ ધીમા તાપે ગેસ પર થવા દો.ઉપર સમારેલી કોથમરી નાખી ગરમ ગરમ રોટલી કે ભાખરી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha mistry
Jigisha mistry @Jigisandy1111
પર
Hyderabad
I love to cook and also love to share.☺️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes