દાબેલી (Dabeli Recipe In Gujarati)

Foram Mankad
Foram Mankad @Foramm
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 પેકેટ દાબેલી ના બન
  2. 4બાફેલા બટાકા
  3. 1પેકેટ દાબેલી મસાલો
  4. 1/2 કપ મસાલા શીંગ
  5. બટર શેકવા માટે
  6. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં તેલ લઈ તેમાં બાફેલા બટેટાનો છૂંદો ઉમેરી દાબેલીનો મસાલો મિક્સ કરો

  2. 2

    દાબેલીના બન લઈ વચ્ચેથી કાપી તૈયાર કરેલ સ્ટફિંગ ભરવું

  3. 3

    એની ઉપર મસાલા શીંગ મૂકવી

  4. 4

    તવી પર બટર મૂકી દાબેલી શેકી કેચપ સાથે સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Foram Mankad
પર

Similar Recipes