રાંધવાની સૂચનાઓ
- 1
કોથમીર, મરચાં,આદુ,નો પાઉડર મીઠું,લીંબુ ના ફૂલ,ખાંડ,સંચળ,દાળિયા ભેગું કરી મિક્સર માં ભેગું કરી ક્રશ કરી પ્રીમીકસ તૈયાર કરી લો.
- 2
- 3
એક કાચ ની બોટલ માં ભરી બહાર જ રાખી ને ૧ વરસ માટે સાચવી સકાય છે, પ્લાસ્ટિક ની બોટલ માં કલર ને સ્વાદ બદલાઈ જાય છે.
- 4
ચટણી બનાવવા માટે જોઈતા પ્રમાણ માં પ્રીમીકસ લઈ તેમાં પાણી જરૂર મુજબ નાખી એક ટેબ સ્પૂન તેલ નાખી ચટણી તૈયાર કરી લો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
સેન્ડવિચ ગ્રીન ચટણી (Sandwich's Special Green Chutney Recipe in
#GA4#Week4#post1#chutney#સેન્ડવિચ_ગ્રીન_ચટણી ( Sendwich's Special Green Chutney Recipe in Gujarati ) આ ચટણી મે સ્પેશિયલ સેન્ડવીચ માટે જ બનાવી છે. આ ચટણી નો ટેસ્ટ એકદમ ચટપટો ને સ્પાઈસી છે. આમાં મે કોથમીર ને ફુદીના નો ઉપયોગ તો કર્યો જ છે પરંતુ બીજા ઘણા બધા ઘટકો ઉમેરી ને આ સ્પાઇસી ચટણી બનાવી છે. આ ચટણી નો ટેસ્ટ સેન્ડવીચ માં ખુબ જ સરસ લાગે છે. તો તમે પણ એક વાર આ ચટણી બનાવી ને ટ્રાય કરજો...👍 Daxa Parmar -
ટુ લેયર ખમણ વીથ મેંગો ગ્રીન ચટણી (Two Layer Khaman with Mango Green Chutney Recipe In Gujarati)
Karte Hai Ham Pyar.....MANGO & GREEN CHUTNEY KHAMAN Se.... Hamko Khhana Bar BarTWO LAYER KHAMAN reeeee તો....... ચાલો....... એકદમ unique Combo :- કેરી 🥭 અને કોથમીર ચટણી નું અને એ પણ ખમણ માં 🤔🤔🤔🤔🤔🤔🤔🙄🤗🤗🤗🤗 અઆ તો રાત ના ડિનર ની તૈયારી છે જમવા ના સમયે વઘારી લઇશ Ketki Dave -
ગુજરાતી ખાટ્ટા ઢોકળા વિથ સ્પેશિયલ ગ્રીન ચટણી(Gujarati Khatta Dho
#ટ્રેડિંગ#week૨#ગુજરાતી_ખાટ્ટા_ઢોકળાં_વિથ_સ્પેશિયલ_ગ્રીન _ચટણી ( Gujarati Khatta Dhokla Recipe in Gujarati) આ ખાટ્ટા ઢોકળાં એ ગુજરાતીઓ નું મનપસંદ ફરસાણ છે. આ ઢોકળાં તો હવે લગ્નપ્રસંગ માં પણ લાઈવ ઢોકળાં તરીકે સર્વ થાય છે. મે અહી ઘર ની ઘંટી માં દળેલો ઢોકળાં નો લોટ લીધો છે. આ ઢોકળાં સાથે મે બે પ્રકાર ની ચટણી બનાવી છે એક તો લસણ - ટામેટા ની ચટણી ને બીજી સ્પેશિયલ ઢોકળા માટેની ગ્રીન ચટણી..આ ગ્રીન ચટણી માં મય ઢોકળા નો ઉપયોગ કરી થોડી ઘટ્ટ ચટણી બનાવી છે. મારા બાળકો ના અતિ પ્રિય છે આ ઢોકળાં. Daxa Parmar -
ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati)
#વેસ્ટઆ ચટણી મુંબઈ ની ફેમસ ચટણી છે. ખાસ કરી ની સેન્ડવીચ ની ચટણી માં આ ચટણી નો ઉપયોગ કરતા હોય છે. Bijal Preyas Desai -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
#RC4Green 💚...આજે મેં અહીં બધા j કોમન ચાટ, અને બીજી ઘણી બધી વાનગીમાં વપરાતી ગ્રીન ચટણી બનાવી છે જે એક દમ ટેસ્ટી અને બહાર જેવી જ ને લાંબા સમય સુધી એક દમ લીલી જ રહે એવી રીતે બનાવી છે. Payal Patel -
-
લીલવા ઇન ગ્રીન ગ્રેવી (Lilva In Green Gravy Recipe In Gujarati)
શિયાળામાં લીલી તુવેર ને લીલા મસાલા ની ગ્રેવી મા બનાવવાની અને ખાવા ની મજ્જા કાંઇ ઓર જ હોય છે Ketki Dave -
જામફળ ની ચટણી (Guava Chutney Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiજામફળ ફુદીના ની ચટણી Ketki Dave -
પર્પલ અને ગ્રીન કોબી નો સંભારો (Purple Green Cabbage Sambharo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiકોબીનો સંભારો Ketki Dave -
સેન્ડવીચ ચટણી (Sandwich Chutney Recipe In Gujarati)
#Cookpad India#Cookpad gujarati Krishna Dholakia -
-
કોળા ની ચટણી
#ચટણી#આ ચટણી આંધ્ર માં ભાત ઉપર સિંગ નું કાચું તેલ નાખી ભાત સાથે સર્વ કરાય છે. Dipika Bhalla -
-
-
જુવાર નાં ઢોકળા (Jowar Dhokla Recipe In Gujarati)
#DRC જુવાર અને મિક્સ દાળ નાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ઢોકળા નાસ્તા અને ટિફિન માટે બેસ્ટ વિકલ્પ છે. લંચ અને ડીનર સાથે પણ સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
ગ્રીન આલૂ
#એનિવર્સરી#મૈન કોર્સૈમૈન કોર્સૈ માં વિવિધ શાક પિરસવામાં આવે છે.એના માટે એક નવી શાક ની સ્વાદિષ્ટ વાનગી... Jasmin Motta _ #BeingMotta -
સ્ટ્રોબેરી ચટણી આચાર (Strawberry Chutney Aachar Recipe In Gujarati)
#WP#cookpadindia#cookpadgujaratiસ્ટ્રોબેરી ચટણી આચાર Ketki Dave -
રાજકોટ ની પ્રખ્યાત ચટણી (Rajkot famous Chutney Recipe In Gujarati)
#RJS#Rajkotrecipe#rajkotfamouschataniરાજકોટ ની પ્રખ્યાત ચટણી રાજકોટ સાથે સાથે સૌરાષ્ટ્ર, ગુજરાત અને એમ કહી શકાય કે આખી દુનિયા માં, તેનાં તીખાં અને ચટપટા સ્વાદ વાળી આ ચટણી પ્રખ્યાત છે.□આ ચટણી લાંબા સમય સુધી બગડતી ન હોવાથી મુસાફરી દરમ્યાન લોકો સાથે રાખે છે.□રાજકોટ ના ફાફડા,ગાંઠિયા,ભજીયા,ચીકી ની સાથે સાથે આ ચટણી પણ ખૂબ જ પ્રખ્યાત છે.□ખૂબ જ સરળ અને ઝડપી બની જતી આ ચટણી નો ઉપયોગ ખાસ કરી ને વેફર સાથે કે ફરસાણ, સેન્ડવીચ અને ભજીયા સાથે સહેજ લચકા પડતી કરી ને વાપરે છે. Krishna Dholakia -
-
વઘારેલી કોદરી (Vaghareli Kodri recipe in Gujarati)
#KS2 ડાયાબીટીક માટે ઉત્તમ અને પોષક વાનગી. આ ધાન્ય પચવામાં હલકુ, પોષક તત્વો થી ભરપુર છે.માંદગીમાં કોદરી ના સેવન થી શરીર ને બળ અને રોગ સામે લડવાની તાકાત આપે છે, લાંબા સમય સુધી એનર્જી રહે છે. ગામડાઓ અને આદિવાસી વિસ્તારોમાં કોદરી મુખ્ય ખોરાક છે. Dipika Bhalla -
કોથમીર ચેવડો
#ઇબુક#Day29પરંપરાગત સૂકો નાસ્તો.. પૌઆ ચેવડો ( તળેલો)એક નવીનતમ સ્વાદિષ્ટ વાનગી.. કોથમીર ફેલવર નું પૌઆ ચેવડો. Jasmin Motta _ #BeingMotta -
મેથીની ભાજીના મુઠીયા (Fenugreek Leaves Muthiya Recipe in Gujarati)
#GA4#Week19#post3#methi#મેથીની_ભાજીના_મુઠીયા ( Fenugreak Leaves Muthiya Recipe in Gujarati) આ મુઠીયા ઊંધિયું સાથે અથવા વાલોર, પાપડી, રીંગણ કે તુવેર ના શાક માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.. આ મુઠીયા ની ખરી લિજજત ગરમ ચા સાથે પણ માણી સકાય છે. આ મુઠીયા અંદર થી એકદમ સોફ્ટ ને બહાર થી એકદમ ક્રિસ્પી બન્યા છે. આ મુઠીયા માંથી ટામેટા મુઠીયા નું શાક પણ બનાવી સકાય છે. Daxa Parmar -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
#GA4 #Week15ગ્રીન ચટણીમાં મેં ખાંડ ના ઓપ્શન માં ગોળ નો ઉપયોગ કરેલ છે.. કોથમીર , મીઠા લીમડાના પાન અને ફુદીનો તેમજ ગોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી ગણાય.પહેલી વાર ગોળ નાખી ને ચટણી બનાવી સરસ બની ટેસ્ટ માં Kshama Himesh Upadhyay -
પાણી પૂરી નું પાણી (Panipuri Pani Recipe In Gujarati)
મને પાણી પૂરી નું પાણી ઘરે જ બનાવેલું ભાવે એટલે હું ઘરે જ બનાવું છું. Sonal Modha -
ભરેલા મરચાં ના ભજીયાં (Stuffed Green Chili Bhajiya Recipe In Gujarati)
#WK1#cookpadindia#CookpadgujaratiWeek 1ભરેલા મરચાં ના ભજીયાં Ketki Dave -
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
#CB5#cookpadindia#CookpadgujaratiWeek 5ચીઝ બટર મસાલા Ketki Dave -
વેજીટેબલ હાંડવો
#ઇબુક#Day12હાંડવો એ પરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તાની લહેજતદાર વાનગી છે.ચણા+અડદ ની દાળ અને ચોખાનું ખીરું માં દૂઘી અને મસાલા નાખીને બનાવેલી બેક્ડ ડીશ છે.વેજીટેબલ હાંડવો .. ખાટા/ સફેદ ઢોકળા નું ખીરું એમાં મિક્સ વેજીટેબલ સાથે બનાવવામાં આવ્યા છે. Jasmin Motta _ #BeingMotta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15976651
ટિપ્પણીઓ