સાલસા ડીપ (Salsa Dip Recipe In Gujarati)

Chandrika Kharsani
Chandrika Kharsani @chandrikaa

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 થી 4 નંગ ટામેટા
  2. 1ડુંગળી
  3. 1નાનું કેપ્સીકમ
  4. 2લીલા મરચા
  5. કોથમીર
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 2 ચમચીઓલિવ ઓઈલ
  8. 1 ચમચીઓરેગાનો
  9. 1 ચમચીચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટામેટા ડુંગળી અને કેપ્સિકમને ચોપર માં એકદમ ઝીણું ચોપ કરી લેવું

  2. 2

    ત્યારબાદ તેમાં લીલું મરચું કોથમીર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરવું

  3. 3

    તૈયાર છે એકદમ ટેસ્ટી સાલસા

  4. 4

    મકાઈ ચિપ્સ કે કોઈ પણ ચિપ્સ સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chandrika Kharsani
Chandrika Kharsani @chandrikaa
પર

Similar Recipes