ભજીયા ની કઢી (Bhajiya Kadhi Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

  1. 2 ટેબલ સ્પૂનચણા નો લોટ
  2. 1& 1/4 કપ પાણી
  3. 1/4 ટી સ્પૂનલીંબુ ના ફુલ
  4. 1 નંગલીલું મરચું સમારેલું
  5. 5-6મીઠા લીમડાનાં પાન
  6. 1/4 ટી સ્પૂનહળદર
  7. 1/4 ટી સ્પૂનહીંગ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 1 ટી સ્પૂનતેલ
  10. 1/2 ટી સ્પૂનરાઈ
  11. 1 ટી સ્પૂનસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બેસન, લીંબુના ફૂલ, મીઠું,હળદર, ખાંડ અને પાણી ઉમેરીને બેટર બનાવી લેવું.

  2. 2

    હવે એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, હિંગ, લીલા મરચા અને લીમડાનો વઘાર કરી તેમાં તૈયાર કરેલું બેટર ઉમેરો.

  3. 3

    હવે તેને ઘટ્ટ થાય ત્યાંસુધી ઉકાળો. પછી ગેસ બંધ કરી કોથમીર ઉમેરી ભજીયા સાથે સર્વ કરવી.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

ટિપ્પણીઓ (20)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
મસ્ત, ચાખવી તો પડે જ.👌

Similar Recipes