ખાખરા (Khakhra Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat

#KC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ ઘઉં નો લોટ
  2. મીઠું પ્રમાણસર
  3. તેલ નું મોણ
  4. ઘી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    કથરોટ માં લોટ લઈ તેમાં તેલ નું મોણ,મીઠું નાખી રોટલી નો લોટ બાંધવો

  2. 2

    તેના લુવા પાડી પાતળી રોટલી બનાવો

  3. 3

    તે રોટલી ઘી લગાવી સરસ સેકોતૈયાર છે ખાખરા આ ખાખરા જીરારા જોડે અને ઘી અને દળેલી ખાંડ નાખી ને ખાઈ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes