પાસ્તા (Pasta Recipe In Gujarati)

Patel Janvi
Patel Janvi @12p3J456

પાસ્તા (Pasta Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
1 વ્યક્તિ માટે
  1. 1 વાડકીપાસ્તા
  2. 11/2‌ ગ્લાસ પાણી
  3. 1/2 ચમચી મીઠું
  4. તેલ
  5. 1કાપેલી ડુંગળી
  6. 1+1/2 કોબીજ કાપેલો
  7. 1ટામેટુ કાપેલુ
  8. ટામેટા સોસ
  9. પાસ્તા સોસ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક તપેલી ગરમ પાણીમાં પાસ્તા ગરમ કરો. પછી તેને કાઢી લો.એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં ડુંગળી‌ નાખો.

  2. 2

    ડુંગળી શેકાવા દો.શેકયા પછી તેમાં કોબીજ અને ટામેટા નાખો.અને શેકાવા દો.

  3. 3

    પછી તેમાં બાફેલા પાસ્તા નાખો. અને તેમાં ટામેટા સોસ અને પાસ્તા સોસ નાખો.

  4. 4

    પછી હલાવો અને તેમાં એક 1/2 ગ્લાસ પાણી રેડો.પછી તેમાં એક 1/2 ચમચી થોડું મીઠું નાખો. પછી તેને બાફવા મૂકો.

  5. 5

    આપણા પાસ્તા સર્વ માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Patel Janvi
Patel Janvi @12p3J456
પર

Similar Recipes