પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)

Sejal Pandya @its_me_sejal29
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ની ઝૂડી સાફ કરી ને ધોઈ ને મીક્ષ્ચર માં લોટ બંધાય એવી પેસ્ટ બનાવી લો
- 2
ઘઉં ના લોટ માં બધી સામગ્રી અને તેલ નું મોણ નાખી ને લોટ બાંધી લો.
- 3
તેલ થી મોઈ ને ૧૦ મિનિટ રેવાદો.
- 4
મનગમતા આકાર માં વણી ને શેકી લો.
- 5
દહીં અને અથાણાં સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#AM4પાલક એકદમ હેલ્થી છે. બનાવામાં સરળ અને ખાવાની મજા આવે. ચા, અથાણાં ગમે તે સાથે ખાય શકાય છે. Ami Adhar Desai -
-
-
-
-
-
-
-
-
પાલક નાં પરાઠા સાથે સુકી ભાજી (Palak Paratha Suki Bhaji Recipe In Gujarati)
#Fam#GA4 #Week16 #JOWAR Bhavana Ramparia -
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#સ્નેકસપાલક શરીર માટે ખૂબ જ હેલ્ધી છે એના પરાઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે એને તમે બ્રેકફાસ્ટ કે સ્નેકસ માં લઇ શકો. Charmi Shah -
-
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#AM4નાના બાળકો ને પાલક નથી ભાવતી. પણ જો તેમાં થી પાલક પનીર કે પરાઠા બનાવી આપશો તો તે ખુશી થી ખાઈ લેશે. અને પાલક માં સારા ન્યુટ્રીશન હોય છે. જે શરીર માટે જરૂરી છે. Reshma Tailor -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#GA4#Week1અત્યારે બાળકો ભાજી નથી ખાતા, એના બદલે હું આ પરાઠા માં પાલક ઉમેરી દઉં છું, rachna -
પાલક ના પરાઠા (Palak Paratha Recipe In Guajrati)
#ImmunityHaste Haste... kat Jaye RasateZindagi Yun Hi Chalti Rahe...PALAK PARATHA Mile to Khusi Se Khayenge HamDuniya Chahe Badalti Rahe પાલક થી થતા ફાયદા ની વાત કરીએ તો.... પાલકમા ભરપુર પ્રમાણમાં નિયાસિન, રિબોફ્લેવિન, ઝીંક, પ્રોટીન, ફાઇબર, વિટામિન A.... C.... E ... K... B6, થાયમિન, ફોલેટ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, કોપર અને મેગનિઝ જેવાં ન્યુટ્રીઅન્સ હોય છે... આ સિવાય તેમાંથી બિટા કેરોટીન લ્યુટેન પણ મળી રહે છે ...એમાં એન્ટીઇન્ફામેટરી અને એન્ટીકેન્સર પ્રોપર્ટી પણ રહેલી છે ....તે શરીર મા રહેલા વિષાક્ત પદાર્થોને બહાર કાઢી શરીર ને ડિટોક્સિફાઇ કરે છે અને આપણી ઈમ્યુન સિસ્ટમ ને સ્વસ્થ રાખવામા મદદ કરે છે & શરીરમાં ચેપ લાગવાની શક્યતાઓ નહીંવત કરે છે હું હંમેશા પાલક પ્યુરી હાથવગી રાખું છું.... જેનો ઉપયોગ અનેક રીતે કરું છું.... તો..... .... આજે પાલક ના ચાનકા બનાવી પાડ્યા... Ketki Dave -
-
આલુ પાલક (દેશી સ્ટાઈલ) Aloo Palak Recipe in Gujarati
આ રેસીપી ખૂબ જલ્દી થી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. રોટલા રોટલી પરાઠા સાથે કે ભાખરી સાથે પણ ખાવાની Disha Prashant Chavda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16021386
ટિપ્પણીઓ