રતાળુ ફરસી પૂરી (Ratalu Farsi Poori Recipe In Gujarati)

Bindi Shah
Bindi Shah @cook_24564889
Gujarat

રતાળુ ખુબજ પોષ્ટીક છે બાળકો ને આ રીતે પૂરી કરી ને આપી શકાય .ટીફીન મા આપી ને હેલ્ધી નાસ્તા થી સ્ટડી પણ સારી રીતે કરી શકે છે.
#FFC5
#Jigna

રતાળુ ફરસી પૂરી (Ratalu Farsi Poori Recipe In Gujarati)

રતાળુ ખુબજ પોષ્ટીક છે બાળકો ને આ રીતે પૂરી કરી ને આપી શકાય .ટીફીન મા આપી ને હેલ્ધી નાસ્તા થી સ્ટડી પણ સારી રીતે કરી શકે છે.
#FFC5
#Jigna

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 500 ગ્રામરતાળુ
  2. 2 ચમચીઆદુ મરચા પેસ્ટ
  3. મીઠું સ્વાદપ્રમાણે
  4. કોથમીર ઝીણી સમારેલી
  5. 1 ચમચીલીંબુ નો રસ
  6. 1 ચમચીગલમ મસાલો
  7. 1 ચમચીજરુપાઉડર
  8. લોટ:
  9. 1 બાઉલઘઉંનો લોટ અથવા મેંદાનો લોટ
  10. 3 ચમચીઘી નુ મોણ
  11. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    લોટ મા બધી સામગ્રી મીકસ કરી લોટ બાંધવો. રતાળુ સ્ટીમ અથવા કુકર મા ચારણી મુકી બાફવા.

  2. 2

    રતાળુ મા બધી સામગ્રી મીકસ કરી સ્ટફીંગ તૈયાર કરવુ. આ રીતે લુઆ કરી ફરસી પૂરી ની જેમ ભરી ને પૂરી વણી ને બનાવવી પછી તેલ મુકી ને તળવી.

  3. 3

    સાંજ ના રતાળુ નુ સ્ટફીંગ તૈયાર કરી ને સવારે લોટ બાંધી ને બાળકો ને ટીફીન મા આપી શકાય.. પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindi Shah
Bindi Shah @cook_24564889
પર
Gujarat

Similar Recipes