સુરત ની પ્રખ્યાત રતાળુ પૂરી (Surat Famous Ratalu Poori Recipe In Gujarati)

#FFC3
#Week3
#Cookpadindia
#Cookpadgujarati
#Cookpad
# ફૂડ ફેસ્ટિવલ-3 સુરતની પ્રખ્યાત રતાળુ પૂરી
સુરત ની પ્રખ્યાત રતાળુ પૂરી (Surat Famous Ratalu Poori Recipe In Gujarati)
#FFC3
#Week3
#Cookpadindia
#Cookpadgujarati
#Cookpad
# ફૂડ ફેસ્ટિવલ-3 સુરતની પ્રખ્યાત રતાળુ પૂરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બે મોટા રતાળુ લેવા તેની પિલર વડે છાલ ઉતારવી ત્યારબાદ ખમણી વડે તેની મોટી ચિપ્સ બનાવવી ત્યારબાદ લોટ માં નાખવાના બધા મસાલા હો તૈયાર કરવા અને અલગ વાટકીમાં ભરી લેવા
- 2
ત્યારબાદ એક નાના લોયામાં ચણાનો લોટ નાખવો એક ચમચી ચોખાનો લોટ નાખો અને તેમાં 1 ચમચી મીઠું 1/2 ચમચી હળદર નાખવી ચપટી હિંગ નાંખવી 1/2 ચમચી મરચું નાખવું 1/2 ચમચી ધાણા નાખો અને થોડું થોડું પાણી નાખી ચણાના લોટનું ખીરું તૈયાર કરવું
- 3
ત્યારબાદ એક મિક્સર જારમાં 1/2વાટકી કોથમીર મરચાં થોડો ફુદીનો મીઠું એક ચમચી લીંબુનો રસ 1/2 ચમચી ખાંડ નાખીને લીલી ચટણી તૈયાર કરવી ખજુર આંબલી ની લાલ ચટણી પણ તૈયાર કરવી ત્યારબાદ રતાળુની જે ચિપ્સ બનાવી છે તેને ચણાના લોટના ખીરામાં મૂકી આજુબાજુ ચણાના લોટનું ખીરું લગાવી તેના ઉપર મરી પાઉડર લગાડી એક લોયામાં ગરમ તેલ કરી આરતાળુ પૂરી ને તળવી તેને લાઈટ બ્રાઉન કલરની તળવી ત્યાર બાદ એક ડીશમાં કાઢવી
- 4
આ રતાળુ પૂરી ને સર્વિંગ પ્લેટમાં કાઢી લીલી અને લાલ ચટણી સાથે ડેકોરેટ કરી સર્વ કરવી આ રતાળુ પૂરી ખૂબ જ ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રતાળુ પૂરી (Purpal Yam Fritters Recipe In Gujarati)
#FFC3#cookpadindia#cookpadgujaratiWeek 3રતાળુ પૂરી Ketki Dave -
રતાળુ ની પૂરી (Ratalu Poori Recipe In Gujarati)
#FFC3#WEEK3#ફૂડ ફેસ્ટિવલ 1#રતાળું પૂરી#મરી#આખા ધાણા#સાઈડ ડીશ Krishna Dholakia -
રતાળુ પૂરી (Purple Yam Poori Recipe In Gujarati)
#FFC3#week3રતાળુ પૂરી....સુરતી રતાળુ પૂરી Nirixa Desai -
રતાળુની ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
#FFC3#Week3#Cookpadindia#Cookpadgujarati#Cookpadફૂડ ફેસ્ટિવલ-3 ચટપટી ટેસ્ટી રતાળુની ચિપ્સ (વેફર) Ramaben Joshi -
રતાળુ પૂરી (Ratalu Poori Recipe In Gujarati)
#FFC3મેં કદી રતાળુ નો ઉપયોગ કર્યો નહોતો પરંતુ આજે મેં રતાળુ પૂરી બનાવી છે.આ રેસિપી મેં હેમાક્ષી બેન પટેલ ની રેસીપી ફોલો કરી બનાવી છે ખુબ જ ટેસ્ટી બની છે. Ankita Tank Parmar -
-
-
રતાળુ પૂરી (Ratalu Poori Recipe In Gujarati)
#FFC3 ફૂડ ફેસ્ટિવલ રતાળુ પૂરી આજે મે અમારે ત્યાં બનતી સ્વાદિષ્ટ, મસાલેદાર રતાળુ ની પૂરી બનાવી છે. નાના મોટા દરેક ને ભાવે એવી પૂરી નાસ્તા માં અને બાળકો ને ટિફિન માં આપી શકાય. ભોજન માં પણ મસાલા દહીં સાથે સર્વ કરી શકો. Dipika Bhalla -
-
ઢાબા સ્ટાઈલ લીલી ડુંગળી નું શાક (Dhaba Style Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#Week3#Cookpadindia#Cookpadgujarati#Cookpad# ફૂડ ફેસ્ટિવલ 3 Ramaben Joshi -
-
-
-
-
રતાળુ ની ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
#FFC3ની બટાટાની ચીપ્સ તો ઘણીવાર બનાવી પરંતુ રતાળુ ચિપ્સ પહેલીવાર બનાવી ખૂબ જ ટેસ્ટી બની છે Ankita Tank Parmar -
-
-
રતાળુ પૂરી (Purple Yam Fritters Recipe In Gujarati)
#FFC3#cookpadindia#cookpad_gujratiરતાળુ પૂરી એ સુરત નું પ્રચલિત સ્ટ્રીટ ફૂડ છે જે કંદ પૂરી ના નામ થી પણ ઓળખાય છે. સુરત ફક્ત હીરા ના વેપાર માટે જ જાણીતું નથી પરંતુ ગુજરાત ના ફૂડ કેપિટલ તરીકે પણ ઓળખાય છે. સુરત ની ઘણી વાનગી પ્રચલિત છે જેમાંની રતાળુ પૂરી એક છે. આમ તો રતાળુ ના ભજીયા ક છે પણ પૂરી ની જેમ ફુલતી હોવાને લીધે રતાળુ પૂરી કહેવાય છે. Deepa Rupani -
રતાળુ ચીપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
#FFC3#Week3#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
રતાળુ પૂરી (Ratalu Poori Recipe In Gujarati)
રતાળુ પૂરી , સુરત ના ડુમસ ગ્રામ ની ફેમસ સ્ટ્રીટ સ્નેક, જેને ખાવા માટે શિયાળામાં લાઈન લાગે છે. આ રતાળુ પૂરી ગરમાગરમ ખાવા ની બહુ જ મઝા આવે છે.#FFC3 Bina Samir Telivala -
રતાળુ પૂરી (Purpal Yam Fritters Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiરતાળુ ની પૂરી Ketki Dave -
રતાળુ પૂરી (Purple Yam Poori Recipe In Gujarati)
#FFC3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
રતાળુ પુરી (Ratalu puri recipe in gujarati)
#MRCરતાળુ પુરી સુરત શહેરનું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. રતાળુ એક કંદ છે કંદ ના લીધે કંદ પુરીનો સરસ ફ્લેવર અને સ્વાદ મળે છે અને તેમાં તાજા કાળા મરી અને આખા ધાણા ને એડ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. રતાળુ પુરી શિયાળા અને ચોમાસા ની ઋતુમાં ખાવાની મજા આવે છે. રતાળુ પુરી ની સાથે ચા-કોફી અથવા ટોમેટો કેચપ કે લીલી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Parul Patel -
રતાળુ ચિપ્સ (Purpal Yam Wafers Recipe In Gujarati)
#FFC3#cookpadindia#cookpadgujaratiWeek 3રતાળુ ચિપ્સ Ketki Dave -
રતાળુ ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
#FFC3#Week3કાર્બોહાઈડ્રેટ અને દ્રવ્ય ફાઈબરથી ભરપૂર રતાળુ એ શક્તિનો સ્તોત્ર છે. Ranjan Kacha -
રતાળુ ફિંગર ચિપ્સ (Ratalu Finger Chips Recipe In Gujarati)
#FFC3 ફૂડ ફેસ્ટિવલ રતાળુ ચિપ્સ બાળકો ને બટાકા ની ચિપ્સ તો ભાવતી જ હોય છે. પરંતુ રતાળુ દરેક ને ભાવતું નથી. રતાળુ માં ઘણાં ઔષધીય ગુણો રહેલા છે. રતાળુ ખાવાના ઘણા ફાયદા છે. જો રતાળુ ની આ રીતે ચિપ્સ બનાવી ને આપશો તો ભરેલી પ્લેટ થોડી મિનિટ માં જ ખાલી થઈ જશે. તો ચલો ઠંડી ની ઋતુ માં ગરમ ગરમ ચિપ્સ બનાવી બધાંને ખુશ કરો. Dipika Bhalla -
રતાળુ ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
#FFC3#Week3#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
રતાળુ ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
#FFC3 ફૂડ ફેસ્ટિવલ રતાળુ ચિપ્સ... રતાળુ ખાવા નાં ઘણા ફાયદા છે. રતાળુ નો ઉપયોગ મોટે ભાગે ઊંધિયું બનાવતી વખતે કરવામાં આવે છે. આજે આપણે નાના મોટા દરેક ને ભાવે એવી રતાળુ ની ચિપ્સ બનાવીશું. ક્રિસ્પી મસાલાવાળી રતાળુ ની ચિપ્સ ચ્હા સાથે ખાવાની ખૂબ મઝા આવશે. Dipika Bhalla
More Recipes
ટિપ્પણીઓ