ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

Falguni Jagdish
Falguni Jagdish @falgunij12

ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. ૧ પેકેટબ્રેડ
  2. ૨૦૦ ગ્રામચીઝ
  3. ૧૦-૧૨ કળી લસણ
  4. ચીલી ફ્લેક્સ સ્વાદ મુજબ
  5. ઓરેગાનો સ્વાદ મુજબ
  6. બટર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    લસણને વાટી બટર સાથે મિક્સ કરવો તેમાં ચીલી ફ્લેક્સ અને મીઠું નાખીને મિક્સ કરવું આ મિશ્રણને બ્રેડ પર લગાડવું તેની પર ચીઝ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો છાંટીને બટર સાથે શેકવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Jagdish
Falguni Jagdish @falgunij12
પર

ટિપ્પણીઓ

Similar Recipes