વધેલા ભાત અને મકાઈના પુડલા (Leftover Rice Corn Pudla Recipe In Gujarati)

Ekta Pinkesh Patel
Ekta Pinkesh Patel @ekta5190
New Ranip, Ahmedabad

#Jigna આજે મેં leftover rice ની રેસિપી બનાવી છે. best from waste

વધેલા ભાત અને મકાઈના પુડલા (Leftover Rice Corn Pudla Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#Jigna આજે મેં leftover rice ની રેસિપી બનાવી છે. best from waste

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
  1. 1/2 વાટકી વધેલા ભાત
  2. 1/2 વાટકી મકાઈના દાણા
  3. ૧ નંગડુંગળી
  4. ૧ નંગલીલું મરચું
  5. ૨ ચમચીચણાનો લોટ
  6. 1/2 ટીસ્પૂન ચાટ મસાલો
  7. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    મકાઈ અને લીલા મરચાને ક્રશ કરો. ભાત ને મિક્સરમાં ક્રશ કરો.

  2. 2

    એક ઝીણી સમારેલી ડુંગળી નાખો. 1/2 ટીસ્પૂન ચાટ મસાલો નાખો. મીઠું સ્વાદ અનુસાર નાખો.

  3. 3

    પછી તેમાં ચણાનો લોટ નાખો. બાકી બધો મસાલો નાખીને જરૂર મુજબ પાણી રેડો.

  4. 4

    પછી તેના એક પેનમાં પુડલા ઉતારો. પછી તેને ગરમ ગરમ ટામેટો સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Pinkesh Patel
પર
New Ranip, Ahmedabad

Similar Recipes