વધેલા ભાતના પકોડા (Rice Pakoda Recipe In Gujarati)

Mayuri Thakkar
Mayuri Thakkar @cook_26263517

આ પકોડા તમે ઘરે વધેલા ભાતમાંથી બનાવી શકો છો!
#GA4
#Week3
#pakoda

વધેલા ભાતના પકોડા (Rice Pakoda Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

આ પકોડા તમે ઘરે વધેલા ભાતમાંથી બનાવી શકો છો!
#GA4
#Week3
#pakoda

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ min
૪ લોકો
  1. ૧ વાટકીવધેલા ભાત
  2. ૧ વાટકીચણાનો લોટ
  3. ૧/૨ વાટકીચોખાનો લોટ
  4. ૧ ચમચીઆદુમરચા ની પેસ્ટ
  5. ૧ ચમચીમીઠું
  6. ૧ ચમચીધાણાજીરું
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧ ચમચીચાટ મસાલો
  9. ૧/૨ વાટકીલીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૩૦ min
  1. 1

    વધેલા ભાતના પકોડા બનાવા માટે વધેલા ભાત, ચોખાનો અને ચણાનો લોટ અને મસાલા લેવા.

  2. 2

    આ બધી સામગ્રીને એક વાસણમાં ભેગી કરી લેવી.

  3. 3

    પછી એ મિશ્રણમાં થોડું માપ પ્રમાણે પાણી નાખીને ભેગું કરવું.

  4. 4

    એક કડાઈમાં તેલ લેવું અને એમાં ૧-૧ ચમચી જેટલું મિશ્રણ તળવા માટે મૂકવું. પકોડા ને મિડીયમ ગેસ પર તળવા.

  5. 5

    પકોડા ને એક વાસણમાં કાઢી લેવા.

  6. 6

    આ ભાતના પકોડા ને તમે ટોમેટો સૌસ સાથે કે લીલી ચટણી સાથે ખાઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Thakkar
Mayuri Thakkar @cook_26263517
પર

Similar Recipes