બટાકા નો શીરો (Potato Sheera Recipe In Gujarati)

Shah Prity Shah Prity @prity72cook_20902006
બટાકા નો શીરો (Potato Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટાકા ની છાલ કાઢી આક મા ગાળી લો. હવે પેન મા ઘી ગરમ કરી બટાકા નો માવો શેકી લો. સહેજ કલર બદલે અને પાણી નો ભાગ બળે એટલે દૂધ ઉમેરી હલાવો.
- 2
દૂધ મિક્સ કરી ખાંડ,કાજુ, બદામ, કિસમિસ ઉમેરો. હલાવતા રહો.ઘી છૂટે એટલે નીચે ઉતારી બદામ, પીસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો.તૈયાર છે બટાકા નો શીરો..
Similar Recipes
-
-
-
-
-
બટાકા નો શીરો (Potato Sheera Recipe In Gujarati)
એકાદશી ના ફરાળ માં sweet dish તો હોવી જ જોઈએ તો આજે મેં બટાકા નો શીરો બનાવ્યો છે. બટાકા નો શીરો ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. શીરો તો નાના મોટા બધા ને ભાવતો હોય છે. Sonal Modha -
ડ્રાયફ્રૂટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
#MahaShivratri#Cookpadindia Shah Prity Shah Prity -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#DTRસર્વે ને નવા વર્ષ ના નૂતન વર્ષાભિનંદન..🙏નવા વર્ષે ભગવાન ને સોજી નો શીરો ખવડાવી ને પ્રાર્થના કરી કે બધા ના જીવન માં મીઠાશ ભરજો..🙏🙏 Sangita Vyas -
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપી #FR : શક્કરિયા નો શીરો મહાશિવરાત્રીના દિવસે શક્કરિયા નું મહત્વ હોય છે. તો શિવરાત્રીના દિવસે ચોક્કસથી શક્કરિયા ની એક આઈટમ બનાવવી જોઈએ તો આજે મેં શક્કરિયા નો શીરો બનાવ્યો છે ટેસ્ટમાં એકદમ સરસ બને છે. Sonal Modha -
-
રવા નો શિરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2#WhiteRecipi#CookpadGujrati#CookpadIndia Komal Vasani -
-
-
-
-
ચણાના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચણાના લોટ નો શીરો આજે સંકષ્ટ ચતુર્થી છે.. તો થયુ ચણાના લોટ નો શીરો બનાવી પાડુ Ketki Dave -
સોજી નો શીરો (Sooji Sheera Recipe in Gujarati)
રવા કે સોજીના શીરાનું ભારતીયોના દિલમાં કંઈક અનોખુ જ સ્થાન છે. દરેક સારા પ્રસંગે આપણા ઘરે રવાનો શીરો બને છે. નવરાત્રિ પૂજન હોય કે સત્યનારાયણની કથા, સોજીના શીરા વિના આ બધી પૂજા અધૂરી છે. અને અચાનક જો કોઈ મહેમાન આવી જાય તો સાવ ઓછી સામગ્રી અને ઝડપ થી થી આ પારંપરિક મીઠાઈ તૈયાર થઈ જાય છે Disha Prashant Chavda -
કાચા કેળા અને બટાકા નો શીરો (Kacha Kela Bataka Sheera Recipe In Gujarati)
#SFR#SJRજન્માષ્ટમી ના ઉપવાસમાં આપણે ફરાળ માં ઘણી બધી તીખી વસ્તુ ખાતા હોઈએ છીએ..તો આજે મે ફરાળ નો શીરો બનાવ્યો છે અને કૃષ્ણ જન્મ ની ખુશી માં મીઠું મોઢું કરાવ્યું છે..🙏 Sangita Vyas -
-
-
-
-
-
-
-
રાજગરા નો શીરો (Rajgara Sheera Recipe in Gujarati)
અગિયારસ અને ઉપવાસ ની વનગી માં ખુબજ ઝડપ થી અને પૌષ્ટિક વાનગી એટલે રાજગરા નો શીરો. Hetal Shah -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઘઉંના લોટનો શીરો Ketki Dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16034292
ટિપ્પણીઓ (4)