બટેટા નો શીરો (Potato Sheera Recipe In Gujarati)

Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
  1. ૨૫૦ ગ્રામ બટેટા
  2. ૧ વાટકો ખાંડ
  3. ૧ વાટકો વાટકો મલાઇ વાળું દૂધ
  4. ૧ ચમચીબદામ ની કતરણ
  5. ૧ ચમચો ઘી

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    સૌપ્રથમ બટાટાને બાફી લો પછી તેની છાલ કાઢી તેને મેશ કરી લો

  2. 2

    એક લોયામાં ઘી મૂકી તેને ગરમ કરી તેમાં બટેટાનો છૂંદો નાખીને સાંતળી લો

  3. 3

    પછી તેમાં ખાંડ નાખી હલાવી લો

  4. 4

    પછી તેમાં મલાઈવાળું દૂધ નાખી બધું બરાબર મિક્સ કરી હલાવો

  5. 5

    ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવો પછી એક બાઉલમાં લઈ ઉપર બદામની કતરણથી ગાર્નિશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017
પર

Similar Recipes