બટાકા ને ડુંગળી ના ભજીયા (Bataka Dungri Bhajiya Recipe In Gujarati)

Bela Doshi
Bela Doshi @cook_27660230
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ઘરમાં
  1. 1 વાડકીચણા નો લોટ
  2. 2બટાકા ની પાતળી સ્લાઈસ
  3. 2ડુંગળી ની પાતળી સ્લાઈસ
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. 1/4 ચમચી હળદર
  6. 1 ચમચીઅજમો
  7. 1+1/2 ચમચી લાલ મરચું
  8. તળવા માટે તેલ
  9. ઘરે બનાવેલ ભજીયા પર છાંટવાનો મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ચણાના લોટમાં મીઠું, અજમો, હળદર,લાલ મરચું ઉમેરી ખીરું તૈયાર કરો 5/7મિનિટ રહેવા દો.

  2. 2

    બટાકા ડુંગળી ની પાતળી સ્લાઈસ બનાવી લો,હવે ખીરા મા સ્લાઈસ બોળીને મિડીયમ તાપે તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bela Doshi
Bela Doshi @cook_27660230
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes