રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે સામગ્રી બધી ભેગી કરી લો
પછી તેને સાફ કરી લો ૨/૩ ત્રણ વાર પાણી થી પછી સ્ટે્ઈન કરી લો
ત્યારબાદ આપણે પૌઆ ને સ્ટીમ કરવાના છે ૧૦ મિનિટ સુધી ધીમા તાપે
ઢોકળા નુ સ્ટીમર મા કરી સકો છો તમે - 2
હવે સ્ટીમ થઈ જાય એટલે તેને પાછુ સ્ટે્ઈન કરી લો
ત્યારબાદ ગેસ પર પેનમાં તેલ ગરમ કરી તેમાં વઘાર કરી લો
પછી પૌઆ ને ઉમેરી લો
સરસ રીતે મિક્સ કરી લો
તમે જોઈ શકો છો આ રીતે
પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી ને પ્લેટીંગ કરી લો તમે જોઈ શકો છો આ રીતે - 3
ઇંદોરી પૌઆ તૈયાર છે
Similar Recipes
-
-
ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
#FFC5#Week5#ફૂડ ફેસ્ટિવલ1#ઈન્દોરી પૌંઆ Krishna Dholakia -
-
-
ઇન્દોરી પૌંઆ. (Indori poha Recipe in Gujarati)
#FFC5 ઇન્દોરી પૌંઆ ઇન્દોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
#Foodfestival#FFC5#WEEK5#ઈન્દોરીપૌઆઈન્દોરી પૌઆમાં વરીયાળી ઉમેરવામાં આવે છે અને રતલામી સેવ ઉસળ અને જલેબી સાથે પિરસવામાં આવે છે. Krishna Mankad -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇન્દોરી પોહા (Indori Poha Recipe In Gujarati)
#FFC5 ફૂડ ફેસ્ટિવલ ઇન્દોરી પૌવા ઈન્દોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ.દરેક સ્ટેટ માં પૌવા જુદી જુદી રીતે બનતા હોય છે. મધ્ય પ્રદેશ નાં ઈન્દોર ના પૌવા ખૂબ મશહૂર છે. આ પૌવા માં ખાટ્ટો, મીઠો, તીખો સ્વાદ છે. ઈન્દોરી પૌવા, એમાં ઉપર થી નાખવામાં આવતા જીરાવન મસાલા ના લીધે ખૂબ મશહૂર છે. વરાળ માં ગરમ કરીને બનાવવામાં આવતા હોવાથી તેલ ખૂબ ઓછું વપરાય છે. ચ્હા સાથે નાસ્તા માં સર્વ કરવામાં આવે છે. રાતના હળવા ભોજન માં પણ બનાવાય. Dipika Bhalla -
ત્રિરંગા પૌંઆ (Triranga Poha Recipe In Gujarati)
#TR#ત્રિરંગા પૌંઆ રેસીપી#breakfast recepe Krishna Dholakia -
ઈન્દોરી પૌંવા (Indori poha Recipe In Gujarati)
#FFC5#indoripoha#ઈન્દોરીપૌંવા#cookpadgujarati#cookpadindiaમધ્યપ્રદેશમાં આવેલું ઈન્દોર શહેર તેના સ્ટ્રીટ ફૂડ અને નાસ્તા માટે જાણીતું છે. જે ખાવાના શોખીનોનું મનપસંદ સ્થળ છે.ઈન્દોરની સિગ્નેચર ડીશમાંની એક ઈન્દોરી પૌંવાનું પણ મહત્વનું સ્થાન છે. Mamta Pandya -
-
-
-
-
ઇન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
#FFC5#cookpadguj#cookpad#cookpadindia એકદમ ટેસ્ટી, લો કેલેરી, બિલકુલ ઓછા તેલમાં બનતી વાનગી એટલે ઈન્દોરી પૌંઆ. વડી પૌઆને વરાળે બાફવા થી તે એકદમ સોફ્ટ અને fluffy થઈ જાય છે. Neeru Thakkar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16037758
ટિપ્પણીઓ (4)