ભરેલા રીંગણ બટાકા નુ શાક ઇન ટોમેટો ગ્રેવી (Bharela Ringan Bataka Shak In Tomato Gravy Recipe In Guja

#WDC
રીંગણ બટાકા નુ ભરેલું શાક દરેક ગુજરાતી નુ માનીતું શાક છે તે ડીનર મા ખીચડી કે બાજરી ના રોટલા સાથે ખાવાની ખૂબ મજા આવે છે
ભરેલા રીંગણ બટાકા નુ શાક ઇન ટોમેટો ગ્રેવી (Bharela Ringan Bataka Shak In Tomato Gravy Recipe In Guja
#WDC
રીંગણ બટાકા નુ ભરેલું શાક દરેક ગુજરાતી નુ માનીતું શાક છે તે ડીનર મા ખીચડી કે બાજરી ના રોટલા સાથે ખાવાની ખૂબ મજા આવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બટાકા ને છોલી, ધોઈ કોરા કરી લો, ચાર કાપા પાડી મીઠાં વાળા પાણી માં ૧૦ મિનિટ સુધી રહેવા દો, નાનાં રીંગણ ને ધોઈ ચાર કાપા પાડી લો, એક વાસણમાં ભુક્કો કરી લા ગાંઠીયા, અને બધાં મસાલા મિક્સ કરી લો અને બટાકા માં ભરી લો, રીંગણ ને તેલમાં તળી લો એનાં ઉપર ભરવાં નો મસાલો મિક્સ કરી લો
- 2
લસણની ચટણી માટે ખલમા લસણ, મરચું મીઠું નાખી ખાંડી લો, ટામેટાં ચોપ કરો, એક કુકરમાં તેલ નો વઘાર મુકી તેમાં રાઈ જીરું હીંગ હળદર ઉમેરીને ૧ કપ બટાકા ની ત્રણ વ્હીસલ વગાડી લો, એક કઢાઈમાં ૨ ટીસ્પૂન તેલ મુકી ચોપ કરેલ ટામેટાં ઉમેરો, તેમાં ૧/૪ ટીસ્પૂન મીઠું ૧/૪ ટીસ્પૂન હળદર અને લસણની ચટણી ઉમેરી ને સાંતળી લો, પછી તેમા, ૧/૪ કપ પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો તેમાં પહેલાં બટાકા ને પછી રીંગણ ઉમેરો અને બરાબર મસાલો મિક્સ થાય ત્યાં સુધી ગેસ પર રહેવા દો,
- 3
શાક માં તેલ છુટું પડે એટલે લીલા ધાણા ભભરાવી દો, ખાઈ શકાય છે
Similar Recipes
-
ભરેલા રીંગણ બટાકા નુ શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
ઉનાળામાં લીલા શાકભાજી ન મળે ત્યારે ભરેલા રીંગણ બટાકા નુ શાક સારો વિકલ્પ છે Pinal Patel -
રીંગણ બટાકા ભરેલુ શાક (Ringan Bataka Bahrelu Shak Recipe In Gujarati)
#LB લંચ બોક્સ મા રીંગણ બટાકા ભરેલુ શાક સાથ રોટલી પરાઠા કોઈ પણ હોય મજા પડે જમવાની. Harsha Gohil -
રીંગણ બટાકા ટોમેટો નું શાક (Ringan Bataka Tomato Shak Recipe In Gujarati)
#MVF રીંગણ બટાકા ટોમેટો નુ શાક સરસ લગે છે. Harsha Gohil -
ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
#SFRશીતળા સાતમે કંકોડા, ભીંડા નું શાક બનાવીએ છીએ,પણ સાથે સાથે મરચાં નુ ભરેલું શાક થાળી માં હોય તો મોજ પડી જાય છે Pinal Patel -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#MAકહેવાય છે કે માં તે મા બીજા બધા વગડાના વા.. મા ની રસોઇ જેવો સ્વાદ કોઈ પણ હોટલ કે છપ્પન ભોગ માં પણ ના મળે.મારા મમ્મી જેવી રસોઇ તો મારા થી ના જ બને પણ એવું બનાવવાની કોશિશ જરૂર કરું છું.એટલે આ મધર્સ ડે સ્પેશિયલ માટે મે બનાવ્યું છે ભરેલા રીંગણ બટાકા નું શાક. Anjana Sheladiya -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
આ ભરેલું શાક સાંજે ડીનર માં ભાખરી સાથે ખાવા માં આવે છે.#FFC2 Bina Samir Telivala -
બટાકા રીંગણ નુ ભરેલુ શાક (Bataka Ringan Bahrelu Shak Recipe In Gujarati)
#LSR મેરેજ માં ભરેલા શાક પીરસવા માં આવે છે તે ખાવા માં ટેસ્ટી લાગે છે આજ મેં રીંગણ બટાકા નુ ભરેલુ શાક બનવ્યુ . Harsha Gohil -
આખા રીંગણ બટાકા નું ગ્રેવીવાળુ શાક (Akha Ringan Bataka Gravyvalu Shak Recipe In Gujarati)
રવૈયા જેવા નાના રીંગણ અને નાની બટેટી મળી તો ગ્રેવી વાળુ આખું શાક બનાવ્યું..ભાત,રોટલી કે ખીચડી સાથે ખાવાની બહુ મજા આવે Sangita Vyas -
ભરેલા રીંગણ બટાકાનું શાક (Bharela Ringan Bataka Nu Shak Recipe I
આજે મેં ભરેલા રીંગણ બટાકા નું શાક બનાવ્યું છે.#GA4#Week4#Gujarati#ભરેલારીંગણનુંશાક Chhaya panchal -
રીંગણ ટામેટા નું શાક (Ringan Tomato Shak Recipe In Gujarati)
રીંગણ બીજા શાક સાથે મિક્સ થાય છે Harsha Gohil -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week2ફૂડ ફેસ્ટિવલ 2બટાકા સૌને ગમે.. તે બધા શાકભાજી નો રાજા છે..બધા શાક માં ભળી જાય છે..એમાંય મસાલો ભરી ને બન્યા હોય તો ખુબ જ ટેસ્ટી બને છે.. બટાકા માં આયૅન હોવાથી શક્તિ આપે છે..અને પોટેશિયમ પણ ભરપુર હોય છે.. વડી છાલ સાથે ખાવાથી ખુબ જ ફાયદાકારક છે.. Sunita Vaghela -
ભરેલા રીંગણ બટાકા નું શાક
# સ્ટફ્ડ. આજે ભરેલી માં મેં રીંગણ બટાકા નું સ્ટફિંગ ભરી ને શાક બનાવ્યું છે. અને દરેક ગુજરાતી ઘરો મા આ શાક બનતું જ હોઈ છે . ભરેલાભીંડા,ભરેલા કરેલા, ગલકા,દૂધી , ટીંડોલા,વગેરે શાક નું સ્ટીફિંગ બનતું હોય છે . આમાંથી વધુ ભાવતું શાક છે ભરેલા રીંગણ બટાકા .. તો ચાલો બનાવીએ. Krishna Kholiya -
સુરણ નુ ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#RC3ચટપટુ સુરણ નુ શાક ફરાળ મા ઉત્તમ છે, તે એન્ટી એજિગ, ત્વચા પર કરચલીઓ દૂર રાખે છે, Pinal Patel -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8ભરેલા રીંગણભરેલા રીંગણ એ કાઠીયાવાડી સ્પેશિયલ વાનગી છે.. રીંગણ માથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે.. આર્યન એમાં ભરપૂર હોય છે રીંગણ ની પ્રકૃતિ ગરમ હોય છે.. એટલે .. શિયાળામાં તો શરીર ને ગરમાવો પણ મળી રહે છે.. Sunita Vaghela -
ભરેલાં રવૈયા નું શાક(Bharela Ravaiya nu shaak recipe in Gujarati
#RB14 નાના નાના રીંગણ માંથી બનાવેલું આ શાક રોટલી,બાજરી નાં રોટલા અને ખીચડી સાથે સરસ લાગે છે. Bina Mithani -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8 Week-8 આજે મે ખૂબ સરળ રીતે, મસાલા થી ભરપુર, ચટપટુ ભરેલા રીંગણ નું શાક બનાવ્યું છે. આ શાક નાના મોટા દરેક ને પસંદ આવશે. Dipika Bhalla -
-
-
-
મેથી ની ભાજી અને રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
શિયાળા માં મેથી રીંગણ નુ મિક્ષ શાક બાજરી ના રોટલા જોડે ખુબ ટેસ્ટી લાગેછે#MW4 Saurabh Shah -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8#week8 ભરેલા રીંગણ નું શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે.જેને રોટલી કે રોટલા સાથે પીરસી શકાય છે. Varsha Dave -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#AM3ભરેલ બટાકા નું શાક ટેસ્ટી અને ચટપટું બને છે જે ગરમ ગરમ રોટલી કે રોટલા સાથે સરસ લાગે છે Kajal Rajpara -
ભરેલા રીંગણ નું શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
મહારાષ્ટ્ર નુ ફેમસ શાક તેવું ભરેલા રીંગણ નું શાક. અમારા ધરે બધા ને ભાવે છે. Meera Thacker -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8ઘણી વાર એવું બને કે નાના રીંગણ ના મળે કે આપણે બહાર લેવા ના જઈ શકીયે ત્યારે આ રીતે મોટા રીંગણ ને પણ ભરેલા જેવા બનાવી શકાય છે Daxita Shah -
-
ભરેલા રીંગણ બટાકા નુ શાક
#શાક અને કરીસ.... શાક વગર જમવાનું શરૂ જ નાથાય , શાક ભલે સુકા હોય કે રસા વાળા,પણ શાક જમવાનું મજેદાર બનાવે છે.આં રીંગણા બટાકા નુ શાક રોટલા કે રોટલી સાથે જમી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
આખા રીંગણ બટાકા નું શાક (Akha Ringan Bataka Shak Recipe In Gujarati)
સરસ કૂણાં રીંગણ રવૈયા મળી ગયા તો ગ્રેવી વાળુ રીંગણ બટાકા નું શાક બનાવ્યું..બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
ભરેલા રીંગણા બટાકા શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3આ ખુબજ ટેસ્ટી શાક બને છે જે રોટલા અને રોટલી બંને સાથે સરસ લાગે છે Pooja Jasani -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
ઘણી વખત રસોઈ કરવા ટાઈમે એવું થાય કે શું બનાવું શું બનાવવું પણ જ્યારે કાંઈ ન સૂજે ત્યારે લગભગ બધાના ઘરમાં રીંગણ બટેટાનું શાક જ બનતું હોય છે. હું તો એવું જ કરું સાદુ અને સીમ્પલ . જમવાની પણ મજા આવે . Sonal Modha -
ડુંગળી નુ શાક (Dungri Shak Recipe In Gujarati)
FFC/6.....ખીચડી સાથે ડુંગળી નુ શાક ખાવાની મજા આવે... Jayshree Soni
More Recipes
ટિપ્પણીઓ (2)