ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)

#AM3
ભરેલ બટાકા નું શાક ટેસ્ટી અને ચટપટું બને છે જે ગરમ ગરમ રોટલી કે રોટલા સાથે સરસ લાગે છે
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#AM3
ભરેલ બટાકા નું શાક ટેસ્ટી અને ચટપટું બને છે જે ગરમ ગરમ રોટલી કે રોટલા સાથે સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બટાકા ની છાલ કાઢી ને વચ્ચે આકા કરી લો. હવે મસાલો રેડી કરવો હવે મિક્સર જારમાં શીંગદાણા સેવ મીઠું ખાંડ બધો મસાલો ઉમેરી અધકચરો પીસી લો.
- 2
મસાલો રેડી થાય એટલે તે મસાલાને બટેટામાં ભરી લેવું 1/2 મસાલો સાઈડમાં રાખો.
- 3
કુકર ગરમ થાય એટલે તેમાં ચાર ચમચી તેલ ઉમેરો એટલે રાઈ,જીરુ તજ પન અને લાલ સૂકું મરચું ઉમેરવું. પછી તેમાં બટાકા ઉમેરી ચમચાથી હલાવી એકરસ કરું
- 4
પછી એક બાઉલમાં લસણ આદુની પેસ્ટ હળદર મરચું અને મીઠુંઅને પાણી એડ કરી ને પેસ્ટ જેવું બનાવો બટેટાના શાક મા ઉમેરો અને સાથે આપણે સાઈડમાં રાખેલો બીજો મસાલો પણ ઉમેરો ૧ ગ્લાસ જેટલું પાણી ઉમેરી ૩ સીટી થાય એટલે ધીમા ગેસ પર એક સીટી વાગવા દો.
- 5
તો રેડી છે ભરેલા બટાકા નું શાક સ્વાદમાં ખુબજ સરસ લાગે છે તેને ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા રીંગણા બટાકા શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3આ ખુબજ ટેસ્ટી શાક બને છે જે રોટલા અને રોટલી બંને સાથે સરસ લાગે છે Pooja Jasani -
ફલાવર વટાણા નું શાક (Cauliflower peas sabji recipe in gujarati)
#GA4 #Week24 ખુબજ સરસ અને જલ્દી બની જાય તેવું ચટપટું શાક ફ્લાવર વટાણા નું જે ગરમ ગરમ સર્વ કરો. Kajal Rajpara -
ચોળા બટાકા નું શાક (Chora Bataka Shak Recipe In Gujarati)
ચોળા બટાકા નું શાક ભાત સાથે સરસ લાગે છે.આજે મે fresh ચોળા બટાકા નું શાક બનાવ્યું છે. Sonal Modha -
લસણિયા બટાકા નું શાક (Lasaniya Bataka Shak Recipe In Gujarati)
#AM3#cookpadindiaઆ નાના નાના બટાકા આવતા હોઈ ત્યારે આ લસણીયા બટાકા નું શાક ખુબજ ટેસ્ટી બને છે.અને અત્યારે કેરી ના રસ સાથે આ શાક નું કોમ્બિનેશન એકદમ સરસ લાગે છે. Kiran Jataniya -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week2ફૂડ ફેસ્ટિવલ 2બટાકા સૌને ગમે.. તે બધા શાકભાજી નો રાજા છે..બધા શાક માં ભળી જાય છે..એમાંય મસાલો ભરી ને બન્યા હોય તો ખુબ જ ટેસ્ટી બને છે.. બટાકા માં આયૅન હોવાથી શક્તિ આપે છે..અને પોટેશિયમ પણ ભરપુર હોય છે.. વડી છાલ સાથે ખાવાથી ખુબ જ ફાયદાકારક છે.. Sunita Vaghela -
બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
#AM3 લગ્ન પ્રસંગે બને તેવું બટાકા નું છાલ સહિત રસાવાળું શાક જે પૂરી સાથે સરસ લાગે છે ગરમી માં શાકભાજી ના ખુબ પ્રશ્ન થાય ત્યારે આ શાક બેસ્ટ ઓપ્શન બને છે. Minaxi Rohit -
રીંગણા બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Stuffed Shak Recipe In Gujarati)
રીંગણા બટાકા નું ભરેલું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. તો આજે મેં ભરેલું શાક બનાવ્યું. Sonal Modha -
ભરેલા રીંગણ બટાકા નુ શાક
#શાક અને કરીસ.... શાક વગર જમવાનું શરૂ જ નાથાય , શાક ભલે સુકા હોય કે રસા વાળા,પણ શાક જમવાનું મજેદાર બનાવે છે.આં રીંગણા બટાકા નુ શાક રોટલા કે રોટલી સાથે જમી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ફૂડ ફેસ્ટિવલ ભરેલા બટાકા નું શાક સરળતા થી બની જાય એવું લાજવાબ, મસાલા થી ભરપુર, સ્વાદિષ્ટ ભરેલા બટાકા નું શાક નાના મોટા દરેક ને પસંદ આવશે. આજે આ શાક મે કોરું બનાવ્યું છે. વઘાર તી વખતે થોડું પાણી ઉમેરી ને રસાવાળું પણ બનાવી શકાય. Dipika Bhalla -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ભરેલા બટાકા નું શાકઆ શાક પરોઠા સાથે ખૂબ જ સરસ લાગે છે. અમારા ઘરમાં બધાને ભરેલું શાક ખૂબ જ ભાવે છે.ભરેલા રીગણા બટાકા ,મરચા ,કારેલા કોઈ પણ . Sonal Modha -
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
#FFC3 લીલી ડુંગળી નું શાકકાઠિયાવાડમાં શિયાળામાં બધા ના ઘરમાં આ શાક બનતું હોય છે. એ રોટલા અને ખીચડી સાથે સરસ લાગે છે. Sonal Modha -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
આ ભરેલું શાક સાંજે ડીનર માં ભાખરી સાથે ખાવા માં આવે છે.#FFC2 Bina Samir Telivala -
ભરેલા રીંગણ બટાકા નુ શાક ઇન ટોમેટો ગ્રેવી (Bharela Ringan Bataka Shak In Tomato Gravy Recipe In Guja
#WDCરીંગણ બટાકા નુ ભરેલું શાક દરેક ગુજરાતી નુ માનીતું શાક છે તે ડીનર મા ખીચડી કે બાજરી ના રોટલા સાથે ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
અમારા બધા નું ફેવરેટ આ શાક જે રોટલી, રોટલા, ખીચડી અને કઢી સાથે ખૂબ જ સરસ લાગે છે. કાઠીયાવાડી સ્પેશ્યલ)#CB7 Bina Samir Telivala -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5Week 5લસણીયા બટાકા એક ટેસ્ટી અને બધાને ભાવતું શાક છે આ શાક રોટલી થેપલા કે ભાખરી અને બાજરીના રોટલા બધા સાથે સારું લાગે છે Kalpana Mavani -
ભરેલા રીંગણ બટાકા ડુંગળી નું શાક (Bharela Ringan Bataka Dungli Shak Recipe In Gujarati)
ઘરમાં જ્યારે બધાને સાદુ જમવું હોય ત્યારે મોટા ભાગે આ શાક રોટલી રોટલી કે ભાખરી અથવા પરોઠા સાથે વારંવાર બને છે.Bhoomi Harshal Joshi
-
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#RC3રેડ કલરબટાકા નું શાક બધાને ફેવરીટ હોય છે અને અમારા ઘરમાં આ શાક છાલ સાથે જ બને છે જે પરોઠા ભાખરી અથવા તો ખીચડી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8#week8 ભરેલા રીંગણ નું શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે.જેને રોટલી કે રોટલા સાથે પીરસી શકાય છે. Varsha Dave -
પર્પલ મોગરી નું શાક (Purple Mogri Shak Recipe In Gujarati)
#MBR 4#Week.4# મોગરી નું શાકઆ સિઝનમાં મોગરી બહુ જ સરસ અને કુંમળી અને પર્પલ આવે છે. આજે મેં મોગરીનું બહુ જ સરસ શાક બનાવ્યું છે. જે રોટલા અને રોટલી સાથે સરસ લાગે છે. Jyoti Shah -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Guajrati)
#AM3આ શાક લચકા પડતું સરસ બને છે એમાં લસણ આગળ પડતું નાખવાથી ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#WEEK2#ફૂડ ફેસ્ટિવલ 1#ભરેલા બટાકા નું શાક Krishna Dholakia -
રસાવાળુ બટાકા નું ફરાળી શાક (Rasavalu Bataka Farali Shak Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશીયલ ફરાળી રેસીપી#FR રસાવાળુ બટાકા નુ ફરાળી શાકફરાળમાં છોકરાઓને તો બટાકા નું ફરાળી શાક જોઈએ જ . છોકરાઓ એમાં સાથે ફરાળી ચેવડો નાખી અને ખાય. Sonal Modha -
ભરેલાં કાંદા બટાકા નું શાક (Bharela Kanda Bataka Shak Recipe In Gujarati)
ભરેલાં કાંદા-બટાકા નું શાક એ કાઠિયાવાડી શાક છે. દહીં અને કાંદા માં ભરેલા પૂરણ ની મસ્ત મુલાયમ gravy બને છે જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે. Dhaval Chauhan -
ભોપલા નું શાક (Pumpkin Shak Recipe In Gujarati)
#SD#pumpkin નું શાકઉનાળાના દિવસોમાં રોટલી અને રોજ સાથે pumpkin નું શાક બહુ સરસ લાગે છે. Jyoti Shah -
ઝુકીની અને સેવ નું શાક (Zucchini Sev Shak Recipe In Gujarati)
આ શાક રોટલા પરોઠા સાથે સરસ લાગે છે. શાક ને જમવા ટાઈમે જ બનાવવાનું. એક જ સીટી મા બની જાય છે. Sonal Modha -
કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)
આ શાક ને તેલ મા જ બનાવવામાં આવે છે. ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Sonal Modha -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#RC3Week - 3Red Colour RecipesPost - 11બટાકા નું શાક Ketki Dave -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#AM3અમારા ઘરમાં ભીંડા-બટાકા નું શાક અઠવાડિયામા એકવાર થાય છે Darshna -
ટિંડોરા બટાકા નું સંભારીયું શાક (Tindora Bataka Sambhariyu Shak Recipe In Gujarati)
#SVCઆ ગુજરાતી ઉનાળું શાક , રસ-રોટલી સાથે બહુજ સરસ લાગે છે અને બનવામાં બહુજ સહેલું છે. Bina Samir Telivala -
રીંગણાં બટાકા નું ભરેલુ શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે.કાઠિયાવાડી રીંગણાં બટાકા નું ભરેલુ શાક Nita Dave
More Recipes
ટિપ્પણીઓ (3)