રેડ ગ્રેવી પ્રીમિક્સ અને પનીર બટર મસાલા

#Panjabi Sabji
ઝૂમ લાઈવ માં જીગ્ના સોની જી પાસે થી આ પ્રીમિક્સ શીખવા ની ખુબ જ મઝા આવી અને ટેસ્ટ તો રેસ્ટોરન્ટ ની સબ્જી જેવો જ છે અને આ પ્રીમિક્સ 1 વર્ષ ફ્રીઝ માં મૂકી શકાય છે અને આ રેડ પ્રીમિક્સ પાવડર માંથી પનીર બટર મસાલા,વેજ કડાઈ પનીર, વેજ મિક્સ સબ્જી, ચીઝ બટર મસાલા બની શકે છે.
રેડ ગ્રેવી પ્રીમિક્સ અને પનીર બટર મસાલા
#Panjabi Sabji
ઝૂમ લાઈવ માં જીગ્ના સોની જી પાસે થી આ પ્રીમિક્સ શીખવા ની ખુબ જ મઝા આવી અને ટેસ્ટ તો રેસ્ટોરન્ટ ની સબ્જી જેવો જ છે અને આ પ્રીમિક્સ 1 વર્ષ ફ્રીઝ માં મૂકી શકાય છે અને આ રેડ પ્રીમિક્સ પાવડર માંથી પનીર બટર મસાલા,વેજ કડાઈ પનીર, વેજ મિક્સ સબ્જી, ચીઝ બટર મસાલા બની શકે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રીમિક્સ બનાવા માટે ઉપર બતાવ્યા મુજબ બધા જ તેજાના તાવડી માં કોરા શેકી દો પછી બહાર કાઢી તે જ તાવડી માં કાજુ ટુકડા,
તલ, મગજતરી પણ કોરા શેકી બધી જ વસ્તુ મિક્સર માં લઇ લો અને તેની સાથે સાથે બધા સૂકા મસાલા પણ બતાવ્યા મુજબ લઇ ક્રશ કરી દો. રેડી છે પ્રીમિક્સ પાવડર.. હવે આ પાવડર ને પણ સહેજ વાર તાવડી માં શેકી લો જેથી તેની સુગંધ સરસ રહે અને એર ટાઈટ ડબ્બા માં ફ્રીઝ માં મૂકી 1 વર્ષ સાચવી શકો છો. - 2
હવે પનીર બટર મસાલા બનાવા માટે બધી સામગ્રી લો. હવે નોન સ્ટિક માં તેલ અને બટર લઇ તેમાં સમારેલા ડુંગરી અને કૅપસિકમ સાંતળી ટામેટા ની પ્યુરી સાંતળી તેમાં પ્રીમિક્સ પાવડર ની પેસ્ટ (1/2 કપ લઇ દૂધ નાંખી દો.) નાંખી મલાઈ નાંખી તળેલા પનીર નાંખી અને છીણેલું પનીર નાંખી ગેસ બંધ કરી દો.
- 3
- 4
તો રેડી છે પ્રીમિક્સ માંથી પનીર બટર મસાલા..... જે જલ્દી થી બની જાય છે...
- 5
Top Search in
Similar Recipes
-
રેડ ગ્રેવી પ્રીમિક્સ
#RB -11#Week - 11આ પ્રીમિક્સ માંથી પનીર બટર મસાલા, ચીઝ કોર્ન મસાલા, વેજ મિક્સ સબ્જી વગેરે વગેરે બનાવી શકાય છે. પ્રીમિક્સ રેડી હોય એટલે 10 મિનિટ માં જ સબ્જી રેડી થઇ જાય છે. Arpita Shah -
વહાઈટ ગ્રેવી પ્રીમિક્સ પાવડર
#RB2#Week - 2આ પ્રીમિક્સ પાવડર માંથી મલાઈ કોફ્તા, ખોયા કાજુ, નવરત્ના કોરમાં, મેથી મલાઈ મટર જેવી સબ્જી બની શકે છે. Arpita Shah -
યલ્લો (ગોલ્ડન)ગ્રેવી પ્રીમિક્સ
#RB-14#Week-14આ યલ્લો ગ્રેવી પ્રીમિક્સ માંથી ચીઝ કોર્ન મસાલા, પનીર બટર મસાલા વગેરે સબ્જી બનાવાય છે. Arpita Shah -
રેડ ગ્રેવી અને વેજ. કડાઈ પનીર (Red Gravy Veg.Kadai Paneer Recipe In Gujarati)
સંગીતાબેન જાની ના ઝૂમ લાઈવ સેશન માં એમને અમને 3 ગ્રેવી શીખવી હતી તેમાં થી મેં રેડ ગ્રેવી અને તે ગ્રેવી માંથી વેજ. કડાઈ પનીર બનાવ્યું છે. બહુ જ સરસ રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ હતો. આભાર સંગીતાબેન આટલી સરસ ગ્રેવી શીખવાડવા માટે.મારા ઘર માં પણ બધા ને બહુ જ ભાવી હતી અને આ રેડ ગ્રેવી એક બેઝિક ગ્રેવી છે તેમાં થી પનીર પસંદા, શાહી પનીર, મિક્સ વેજ કોલ્હાપુરી, વેજ કડાઈ પનીર વગેરે બની શકે છે. આ ગ્રેવી ને ફ્રીઝર માં સ્ટોર કરી શકાય છે. Arpita Shah -
રેડ ગ્રેવી પ્રીમિક્સ (Red Gravy Premix Recipe In Gujarati)
#પંજાબી સબ્જીરેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી સબ્જી બનાવવા માટેની રેડ ગ્રેવી પ્રીમિક્સ મેં ઝૂમ લાઈવ સેશન દરમિયાન જીજ્ઞા બેન સોની જી પાસેથી શીખેલી.આ પ્રીમિક્સ તૈયાર હોય તો ખૂબ ઝડપથી અને સરળ રીતે પંજાબી સબ્જી બનાવી શકાય છે. Ankita Tank Parmar -
રેડ ગ્રેવી (Red Gravy Recipe In Gujarati)
#zoom classરેડ ગ્રેવી ને મખની ગ્રેવી પણ કહેવાય. વેજ કડાઈ, પનીરમસાલા, કાજુ મસાલા વગેરે માં આ ગ્રેવી નો ઉપયોગ થાયછે Daxita Shah -
પનીર હાંડી
#Winter Kitchen Challenge#Week -4આ સબ્જી મોટે ભાગે બાળકો ની ખુબ જ પ્રિય છે. અને તેને પરાઠા, રોટી કે નાન સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
બટર પનીર મસાલા(butter paneer masala recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ25#સુપરશેફ#શાકએન્ડકરી3પનીર નોર્થ ઇન્ડિયા માં ઘણું ઉપયોગ માં લેવાય છે.. પંજાબી સબ્જી માં તેનો ખુબ ઉપયોગ થાય છે. પનીર ની સબ્જી ઘણી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Daxita Shah -
પનીર બટર મસાલા કુકર સ્ટાઈલ
પંજાબી વાનગી ની વાત આવે અને એ પણ જો ઘરે બનાવવાની વાત આવે એટલે આપણે પેહલા એવોજ વિચાર આવે કે શું મારી વાનગી હોટેલ જેવી તો ના જ બને.અને બહુજ સમય પણ જતો રહે. પણ આજે આ પડે પંજાબી વાનગી બનાઇસુ એપણ ખુબજ સરળ રીતે અને ખુબજ ઓછા સમય માં ને સ્વાદ માં પણ રેસ્ટોરન્ટ જેવીજ.#ઇબુક Sneha Shah -
કડાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
આ રેસીપી મા વેજ અને પનીર ને કડાઈ મા ઓઇલ અને બટર મા સેલો ફાય કરીને તેના પર સૂકા મસાલા નાખી પછી એક પેનમાં ઓઇલ મૂકી બધા ખડા મસાલા નાખી કાજુ અને મગજતારી બી સાથે ટોમેટો, કાંદા, આદુ મરચા લસણની પેસ્ટ નાંખી ગ્રેવી બનાવી તેના પર કડાઈ મા ક્રીમ નાખી સરસ રીતે મિક્સ થાય મસાલા પછી તૈયાર છે કડાઈ પનીર બટર રોટી, નાન, છાસ , સલાડ સાથે આપણી ડિનર પ્લેટ રેડી .આ કડાઈ મા બનાવવા મા આવતું હોવાથી કડાઈ પનીર નામ છે. Parul Patel -
પનીર બટર મસાલા
#જૈનપનીર બટર મસાલા એ પંજાબી ડિશ છે. જેને નાન અથવા પરોઠા સાથે પીરસવા માં આવે છે. આ સબ્જી માં મુખ્યત્વે કાજુ અને ટામેટા ની ગ્રેવી હોય છે. જે સબ્જી ને બટરી અને ક્રીમી ફ્લેવર આપે છે. આપડે રેસ્ટોરન્ટ માં પનીર બટર મસાલા ની સબ્જી ખાઈ એ છે જે કાંદા લસણ થી ભરપુર હોય છે. અને જૈન સબ્જી નો ઓર્ડર કરી એ તો એ સાવ ફિક્કી લાગે છે. એટલે હું લઈ ને આવી છું જૈન સબ્જી જે ખાતા તમને એમ નહિ લાગે કે આ સબ્જી માં કાંદા લસણ નથી. ભારતીય મસાલા આ સબ્જી ને ખૂબ જ સારો સ્વાદ આપે છે. આ સબ્જી માં મે પનીર પણ ઘરે બનાવ્યું છે. Anjali Kataria Paradva -
પનીર કાજુ કરી
#PCપનીર રેસીપીઆ સબ્જી મેં બનાવેલ પ્રીમિક્સ માંથી બનાવી છે. આ સબ્જી પરાઠા, રોટી, નાન સાથે સરસ લાગે છે. Arpita Shah -
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
સ્મોકી પનીર બટર મસાલા (Smoky paneer Butter masala recipe in Gujarati)
પનીર ની સબ્જી આપડે ઘણા કોમ્બિનેશન થી બનાવી છે. પંજબી સબ્જી માં પનીર નો ઉપયોગ વધારે અને તેમાં અલગ ઇન્ગ્રીડિયન્ટ્સ થી કરવામાં આવે છે મેં આજે સ્મોકી પનીર બટર મસાલા બનાવ્યુઓ છે જોડે નાન મસાલા પાપડ ને છાસ સાથે પ્લેટિંગ કર્યો છે.#GA4#week6 Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
પનીર બટર મસાલા
#SPક્રીમી અને રીચ પંજાબી શાક. આ રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર બટર મસાલા છે જે બહુ સ્પાઈસી નથી. એટલે છોકરાઓને પણ બહુજ ભાવે છે.Cooksnap@monica_ jain Bina Samir Telivala -
ગ્રીન ચટણી નું પ્રીમિક્સ
#RB7#Week - 7આ ગ્રીન ચટણી પ્રીમિક્સ પાવડર માં પાણી રેડી ચટણી ફટાફટ તો બની જાય છે.અને આ ચટણી સેન્ડવીચ, ઢોકળા, સમોસા, ભેળ વગેરે માં ઉપયોગી છે.આ ચટણી ઉપવાસ માં પણ લઇ શકાય છે. Arpita Shah -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)
#GA4#week19#post1#butter_masala#પનીર_બટર_મસાલા ( Paneer Butter Masala Recipe in Gujarati ) પનીર બટર મસાલા એ સૌથી લોકપ્રિય અને સૌથી વધુ રેસ્ટોરન્ટ માં વેચાતું પંજાબી શાક છે. થોડું તીખું અને ખૂબ જ સ્વાદિષ્ટ આ સબ્જી ઘરે બનાવવું પણ ખૂબ જ આસાન છે. આ સબ્જી બટર થી ભરપુર હોવાથી બાળકો ની તો ખૂબ જ ફેવરીટ છે. Daxa Parmar -
પંજાબી સબ્જી માટેની રેડ ગ્રેવી (Red gravy for Punjabi sabji)
#માઇઇબુક #પોસ્ટ10આ રેડ ગ્રેવી દરેક પંજાબી સબ્જી બનાવતી વખતે ઉપયોગમાં લઈ શકાય છે જેમકે ચીઝ બટર મસાલા, પનીર ટીકા, દમ આલુ, મિક્સ વેજ. , ચીઝ અંગૂરી વગેરેમાં વાપરી શકાય છે. Kashmira Bhuva -
કોર્ન પનીર અંગારા
#EB#Week14મારા બાળકો ની આ ફેવરિટ સબ્જી છે. રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેં બનાવી છે. ટેસ્ટ માં ખરેખર ખુબ જ સરસ છે. તમે પણ ટ્રાય કરજો તો ચાલો... Arpita Shah -
રેડ મખની ગ્રેવી(Red Makhani Gravy Recipe In Gujarati)
આ પંજાબી બેઝિક ગ્રેવી છે તેનાથી તમે કોઈ ભી પંજાબી ડીશ બનાવી શકો છો .સંગીતા જી નો ખુબ ખુબ આભાર🌹 જેમણે અમને ત્રણ પંજાબી ગ્રેવી ઝૂમ લાઈવ માં સરસ રીતે શીકવી છે. જેમાંથી મે એમની સાથે રેડ મખની ગ્રેવી બનાવી હતી એ ગ્રેવી માંથી મે કાજુ પનીર બટર મસાલા બનાવ્યું જે ખુબ જ ટેસ્ટી અને 100% restaurant સ્ટાઈલ માં બની હતી. Payal Sachanandani (payal's kitchen) -
પનીર બટર મસાલા વિથ ગાર્લીક નાન, મિસ્સી રોટી, બટર પરાઠા)
#એનીવરસરી#મૈન કોર્સ આજે હું અહી પંજાબી કુસિન નું મૈન કોર્સ લાવી છું. સૌ પ્રથમ જ્યારે પંજાબી વાનગી આપડે ત્યાં જાણીતી બની ત્યારે સૌ ની પસંદગી નું શાક પનીર બટર મસાલા જ હતું.આપડે રેસ્ટોરન્ટ માં પણ આના પર જ વધારે પસંદગી ઉતારિયે છીઅે. આજે હવે આપડે એમાં વિવિધ વરાઇટી ને સ્વીકારતા થયા છીએ.તો ચાલો આજે આપડે અહી એ ટોમેટો ઓનિયન ગ્રેવી થી બનતું બટરી પનીર બટર મસાલા નું શાક અને અલગ અલગ પ્રકારની રોટી થી ભરેલી ટોકરી સર્વ કરીશું. Kunti Naik -
બટર પનીર મસાલા(Butter paneer masala recipe in Gujarati)
#GA4#week 7રેસ્ટોરન્ટ સ્ટાઈલ બટર પનીર મસાલા ની સબ્જી... Velisha Dalwadi -
ફરાળી લોટ નું પ્રીમિક્સ
#RB3#Week - 3આ પ્રીમિક્સ માંથી ફરાળી ઈડલી, ઢોકળા, ઉત્તપમ, પુરી, થેપલા વગેરે બનાવી શકાય છે. Arpita Shah -
પનીર બટર મસાલા
# સુપર સેફ 1# માઇઇબુક# પોસ્ટ 7હલો ફ્રેન્ડ આપણે હંમેશા હોટલમાં રેસ્ટોરન્ટમાં કે કોઈ પ્રસંગમાં પનીર બટર મસાલા સબ્જી ખાતા હોઈએ છીએ. ત્યારે આપણને લાગે છે કે આવું આપણા ઘરે બનતું નથી. પરંતુ આ રેસિપી થી એકવાર જરૂર ટ્રાય કરશો તો હોટલ કે રેસ્ટોરંટમાંથી મંગાવાની જરૂર પડશે નહીં આ રેસિપી થી એકદમ સ્વાદિષ્ટ પનીર બટર મસાલા તૈયાર થશે જે આપ ઘરમાં બર્થ-ડે પાર્ટી કે એવી કોઈપણ નાના-મોટા પ્રસંગમાં ઘરે જાતે જ બનાવીને બધા ને જમાડી શકશો. Divya Dobariya -
કાટલું (બત્રીશુ)
વિન્ટર કિચેન ચેલેન્જ - 1#Week 1આ કાટલું એક જાત નું વસાણું છે અને તેને બત્રીશુ પણ કહેવાય છે. શિયાળા માં આ કાટલું ખાવુ જ જોઈએ અને આ કાટલુ ખાવા થી ખુબ જ ફાયદા થાય છે અને શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. Arpita Shah -
શાહી બટર પનીર ભૂર્જી (Shahi Butter Paneer Bhurji Recipe In Gujarati)
#KS#મટર પનીર#લાજવાબ શાનદાર શાહી બટર પનીર ભૂરજી. ગ્રેવીવાળી જાયકેદાર કાજુ, બદામ, બટર અને ક્રીમ વાળી આ સબ્જી નોર્થ ઇન્ડિયા ની રેસિપી છે. ઘરમાં ઉપલબ્ધ સામગ્રી થી બનેલી આ સબ્જી ઝટપટ અને સરળતાથી બની જાય છે. બધાને ખૂબ પસંદ આવશે. Dipika Bhalla -
પનીર ટીક્કા વિથ મખની ગ્રેવી
આ રેસીપી માં પનીર ટીક્કા બનાવ્યું છે અને તેને નારિયેળ ના દૂધ અને માવા ની મખની ગ્રેવી માં નાખી સ્મોકિં ફ્લેવર આપવા માટે કોલસા અને ઘી થી સ્મોકિંગ કરી સર્વ કર્યું છે Urvashi Belani -
પનીર બટર મસાલા (ક્રિમી)
#માઇલંચ#મિલ્કીઆજ ના લંચ માંટે ઘરના લોકો ને ખવરાવીશ પંજાબી શાક..પનીર બટર મસાલાપનીર બટર મસાલા ના આ શાક મા પનીર અને બટર બંને ઘર મા જ બનાવ્યા છે કારણ કે કોરોના ના લીધે લોકડાઉન જેવી પરિસ્થિતિ છે અને રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ લાવવો છે ઘર ના લોકો ને લાગે કે હોટેલ મા જમ્યા છીએ તો આ શાક ખરેખર સ્વાદિષ્ટ બન્યું છે વળી સાથે બટર રોટી છે તો કહેવું જ સુ ? એમાં વાપરેલો પંજાબી મસાલો પણ હોમમેડ છે. Varsha Karia I M Crazy About Cooking -
ચીઝ કાજુ બટર મસાલા (Cheese Kaju Butter Masala Recipe In Gujarati)
આ પંજાબી સબજી મા કાજુ ને બટર મા ફ્રાય કરીને રેડ ગ્રેવી મા બટર મા બનાવામાં આવે છે Parul Patel -
પંજાબી થાળી
#એનિવર્સરી#મૈનકોર્સ#વીક૩#તીખીમે મૈનકોસૅ માં બનાવ્યું છે નોથૅ ઈન્ડિયન ફુડ. બટર ચપાટી રોટી, પનીર કડાઈ, શાહી બિરયાની અને વેજ. રાઇતું.બટર ચપાટી રોટી, પનીર કડાઈ, શાહી બિરયાની, વેજ રાઇતું Charmi Shah
More Recipes
ટિપ્પણીઓ (5)