પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)

jigna shah
jigna shah @jigna_2701
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 3 tbspમગ ની મોગળ
  2. 3 tbspમગ ની છોતરા વાળી દાળ
  3. 3 tbspઅડદ ની છોતરા વાળી દાળ
  4. 3 tbspતુવેર દાળ
  5. 3 tbspચણા ની દાળ
  6. 1ડુંગળી
  7. 1ટામેટું
  8. 2 ચમચીઆદુ લસણ મરચા ની પેસ્ટ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 1/2 ચમચી હળદર
  11. 1 ચમચીમરચું
  12. 1/2 ચમચી જીરૂ
  13. 2 ચમચીઘી
  14. 1/2 ચમચી ગરમ મસાલો
  15. કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી દાળ ધોઈને 1/2 કલાક પલાળી રાખો. હવે તેને કુકરમાં હળદર ને મીઠું નાખી બાફી લો

  2. 2

    ડુંગળી અને ટામેટાને ચોપ કર લો

  3. 3

    હવે કડાઈમાં ઘી ને તેલનો વઘાર મૂકી જીરું મૂકી આદુ-લસણ-મરચાંની પેસ્ટને સાંતળો પછી તેમાં ડુંગળી ટામેટા નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો

  4. 4

    પછી તેમાં બાફેલી દાળ નાખી જરૂર પ્રમાણે મીઠું નાખી મરચું હળદર અને ગરમ મસાલો નાખી ઉકાળો

  5. 5

    હવે વઘાર આમાં એક ચમચી જેટલું ઘી મૂકી ગરમ થાય એટલે ગેસ બંધ કરી દો. તેમાં પાં ચમચી જેટલું લાલ મરચું નાખી ઉપરથી દાળમાં નાખો હવે કોથમીર નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jigna shah
jigna shah @jigna_2701
પર

Similar Recipes