તુવેરની દાળ (Tuver Dal Recipe In Gujarati)

બપોર ના જમવાના માં દાળ ભાત શાક રોટલી સલાડ છાશ બનતા હોય છે.તો આજે મેં તુવેરની દાળ બનાવી.
તુવેરની દાળ (Tuver Dal Recipe In Gujarati)
બપોર ના જમવાના માં દાળ ભાત શાક રોટલી સલાડ છાશ બનતા હોય છે.તો આજે મેં તુવેરની દાળ બનાવી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેર દાળ ને ધોઈ અને કુકરમાં ૩/૪ સીટી કરી બાફી લો.દાળ બાફતી વખતે તેમાં એક ટી સ્પૂન તેલ અને થોડી હળદર નાખી દેવી.બફાઈ જાય એટલે રવાય થી વલોવી લેવી.
- 2
એક તપેલીમાં તેલ અને ઘી ગરમ કરવા મૂકવું ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી જીરું હિંગ એક બે તજ ના ટુકડા અને લવિંગ નાખી ને વઘાર કરી લેવો.
- 3
પછી તેમાં હીંગ અને શીંગ દાણા નાખી ને સાંતળી લેવા.
- 4
ત્યારબાદ તેમાં હળદર અને ક્રશ કરેલા ટામેટાં ઉમેરી દેવા મીઠું ખાંડ નાખી દેવા
- 5
પછી તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરુ નાખી દેવું અને મીક્સ કરી લેવું એક કપ પાણી નાખવું અને ઉકળવા દેવું. ટામેટાં સરસ સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવું.
- 6
પછી તેમાં બાફેલી દાળ નાખી દેવી અને મિક્સ કરી લેવું
- 7
ફરી રવાય થી વલોવી લો એટલે બધા મસાલા અને દાળ એકરસ થઈ જશે ૮/૧૦ મીનીટ સુધી ઉકળવા દેવી.
- 8
સરસ રીતે ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દેવો. પછી છેલ્લે તેમાં લીંબુનો રસ અને તજ પાઉડર નાખી ને ઢાંકણ ઢાંકી ને રાખી દેવી.
- 9
Serving બાઉલમાં કાઢી ઉપર કોથમીર ભભરાવી ને ગરમા ગરમ સર્વ કરવી.
તો તૈયાર છે
તુવેરની દાળ.
બપોરે જમવામાં અમારા ઘરમાં બધાને ફૂલ ડીશ જ જોઈએ.
Similar Recipes
-
ખાટી મીઠી ગુજરાતી દાળ
#RB2 : ખાટી મીઠી ગુજરાતી દાળઅમારા ઘરમાં દરરોજ લંચ માં દાળ ભાત બે શાક રોટલી સલાડ છાશ પાપડ બનાવવાના જ હોય.તો આજે મેં ગુજરાતી દાળ બનાવી Sonal Modha -
તુવેર દાળ ની છુટ્ટી ખીચડી (Tuver Dal Chhuti Khichdi Recipe In Gujarati)
આજે લંચ માં તુવેર દાળ ની ખીચડી ખાટી મીઠી કઢી ગુવાર બટાકા નું શાક રોટલી છાશ પાપડ બનાવ્યું હતું. Sonal Modha -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 : ગુજરાતી દાળઆજે મેં પણ બનાવી લગ્ન પ્રસંગમાં બનતી ખાટી મીઠી ગુજરાતી દાળ. ગુજરાતી દાળ ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે 😋. Sonal Modha -
તુવેર દાળ રસમ (Tuver Dal Rasam Recipe In Gujarati)
દરરોજ દાળ બનાવવી એના કરતાં આજે દાળ મા થોડું વેરિએશન કરી ને રસમ બનાવી. Sonal Modha -
મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)
અમારા ઘરમાં દરરોજ બધાને દાળ ભાત શાક રોટલી જમવાના માં જોઈએ જ. તો આજે મેં ત્રણ ટાઈપ ની દાળ મિક્સ કરી ને દાળ બનાવી. Sonal Modha -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપીLB : ગુજરાતી દાળલંચ માં દાળ ભાત રોટલી હોય તો છોકરાઓનું પેટ પણ ભરાય જાય. એમાંથી જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહેશે. તો આજે મેં લંચ બોક્સ રેસિપી માં ગુજરાતી દાળ બનાવી. Sonal Modha -
પંચરત્ન લસુની ડબલ તડકા દાળ (Panchratna Lasuni Double Tadka Dal Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : પંચરત્ન લસૂની ડબલ તડકા દાળદાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે .જેથી દરરોજના જમવાના માં દાળનો ઉપયોગ કરવો જોઈએ. તો આજે મેં પાંચ દાળ મિક્સ કરી અને પંચરત્ન લસુની ડબલ તડકા દાળ બનાવી . અમારા ઘરમાં લગભગ દરરોજ દાળ ભાત ,મગ ભાત ,કઢી ભાત , કઢી ખીચડી કાંઈ ને કાંઈ હોય જ. કેમકે મને જમવાના મા દાળ ભાત તો જોઈએ જ .ઘરમાં નાના-મોટા બધાને આ દાળ બહુ જ ભાવે છે. Sonal Modha -
વઘારેલી છાશ વાળી રોટલી (Vaghareli Chaas Vali Rotli Recipe In Gujarati)
ઠંડી રોટલી પડી હતી તો મેં આજે છાશ વાળી વઘારેલી રોટલી બનાવી નાખી. નાગર બ્રાહ્મણ લોકો આને સુંદરી કહે છે. Sonal Modha -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
વિન્ટર કિચન ચેલેન્જ#WK5આજે મેં ત્રેવટી દાળ બનાવી ટેસ્ટ મા ખૂબ જ સારી અને ખાવામાં પણ હેલ્ધી છે .આ દાળ નો પંજાબી દાળ જેવો જ ટેસ્ટ હોય છે. Sonal Modha -
કાઠીયાવાડી ખાટી મીઠી કઢી (Kathiyawadi Khati Mithi Kadhi Recipe In Gujarati)
આજે બપોર ના જમવાના માં simple dish બનાવી હતી Sonal Modha -
બટાકા ભાત (Potato Rice Recipe In Gujarati)
બટાકા ભાત દહીં સાથે સરસ લાગે છે. મેં આજે બનાવ્યા બટાકા ભાત. Sonal Modha -
તુવેરની દાળ
#AM1#week1તુવેરની દાળ બધાના ઘરમાં બનતી અને લગભગ બધાની ભાવતી દાળ છે. રજાના દિવસે ખાસ તુવેરની દાળ ની ફરમાઈશ આવી જ હોય. Disha Chhaya -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
સેવ ખમણી ખાવામાં સરસ લાગે છે 😋 તો આજે મેં સવાર ના નાસ્તા માટે સેવ ખમણી બનાવી હતી. Sonal Modha -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6 : પંચમેલ દાળઆ દાળ ખાવામાં ખૂબ જ પૌષ્ટિક છે.દાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. પંચમેલ દાળ ને ( પંચરત્ન દાળ) પંજાબી દાળ પણ પણ કહેવાય છે. Sonal Modha -
-
તુવેરની છૂટ્ટી દાળ (Tuver Chutti Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiજેવી રીતે મગની છૂટી દાળ બનાવીએ છીએ તેવી જ રીતે તુવેરની પણ છૂટી દાળ બને છે. જે કઢી ભાત સાથે ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5આજે મેં ઓસામણ બનાવ્યું.જે ખાવામાં એકદમ હેલ્ધી અને ઝટપટ બની જાય તેટલી સરળ વાનગી છે. Sonal Modha -
રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
મગ ખાવા હેલ્થ માટે બહુ જ સારા . આજે મેં બનાવ્યા રસાવાળા મગ. Sonal Modha -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 દાળ એ ગુજરાતી ખોરાકનો એક અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, દાળ (પ્રવાહી), ભાત અને શાક (કોરૂ કે રસાવાળું) નું હોય છે. દાળ વિવિધ પ્રકારના કઠોળોમાંથી બનેલી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે તુવેરની દાળ દરરોજ ખવાય છે જ્યારે મગની (ફોતરાવાળી કે મોગર) દાળ અને અડદની દાળ પણ રોટલી, ભાખરી, ચોપડા/પરોઠા કે ભાત સાથે ખવાય છે. Ashlesha Vora -
કસાવા ની કઢી (Kasava Kadhi Recipe In Gujarati)
Kenya મોમ્બાસા માં કસાવા ( મોગો ) બહુ જ સરસ મળે તો અમે લોકો તેમાં થી ફરાળી વાનગીઓ બનાવી ને ખાઈએ. કોકોનટ મીલ્ક મા બનાવુંપણ આજે મેં તેમાંથી ફરાળી કઢી બનાવી.કસાવા ને બાફી ને પણ ખાઈ શકાય તળી ને પણ ખાઈ શકાય.મીઠું લાલ મરચું પાઉડર અને લીંબુનો રસ નાખી ને પેસ્ટ બનાવી લેવી. કસાવા ઉપર લગાવી ને ખાઈએ તો પણ એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : વરા ની દાળ વરાની દાળ એટલે લગ્ન પ્રસંગમાં કંદોઈ દ્વારા બનાવવામાં આવતી દાળ બધાને બહુ જ ભાવતી હોય છે. જે બનાવવી સાવ સહેલી છે .તો આજે મેં ઘરે વરાની દાળ બનાવી. Sonal Modha -
હેલ્ધી સલાડ વિથ ડ્રેસિંગ (Healthy Salad With Dressing Recipe In Gujarati)
આપણા ઘરમાં દરરોજ ના જમવાના માં લગભગ દરરોજ સલાડ તો બનતું જ હોય છે.તો આજે મેં સલાડ માટે નું ડ્રેસિંગ પણ બનાવ્યું છે.એના થી સલાડ એકદમ ટેસ્ટી લાગે છે 😋. Sonal Modha -
શીંગ દાણા અને બટાકા નું ફરાળી શાક (Shingdana Bataka Farali Shak Recipe In Gujarati)
શ્રાવણ / જૈન રેસિપીશ્રાવણ માસ એકાદશી સ્પેશિયલ#SJR : શીંગ દાણા અને બટાકા નું ફરાળી શાકઉપવાસ માં આ ફરાળી શાક અને દહીં સાથે તરેલા મરચાં હોય એટલે બીજા કશા ની જરૂર ન પડે. તો આજે મેં ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
વઘારેલા ભાત (Vagharela Rice Recipe In Gujarati)
Cooksnap ingredients રાઈસ, કેપ્સીકમ અને ગરમ મસાલોઆજે મેં પણ બનાવ્યા વઘારેલા ભાત. મને તો ભાત એકેય સ્વરૂપ માં હોય બહું જ ભાવે. Sonal Modha -
બટાકા અને શીંગદાણા નું ફરાળી શાક (Bataka Shingdana Farali Shak Recipe In Gujarati)
એકાદશી કે ઉપવાસ માં આ શાક સાથે ફરાળી ચેવડો દહીં અને તરેલા મરચાં સાથે ખાવાની મજા આવે છે.તો મેં આજે ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
દૂધી બટાકા નુ શીંગદાણા વાળુ શાક (Dudhi Bataka Shingdana Valu Shak Recipe In Gujarati)
દૂધી ચણા ની દાળ , દૂધી મગની દાળ, દૂધી બટાકા, એકલી દૂધી નું શાક પણ આજે મેં એમાં પણ વેરિએશન કરી ને દૂધી બટાકા નું શીંગ દાણા વાળું શાક બનાવ્યું. Sonal Modha -
વટાણા બટાકા અને ગાજર નું શાક (Vatana Bataka Gajar Shak Recipe In Gujarati)
આ શાક પરોઠા અને ગરમ ગરમ રોટલી સાથે ખાવાની મજા આવે છે. ભાત સાથે પણ ખાઈ શકાય છે.તો આજે મેં રસાવાળુ શાક બનાવ્યું. Sonal Modha -
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
#FFC3 લીલી ડુંગળી નું શાકકાઠિયાવાડમાં શિયાળામાં બધા ના ઘરમાં આ શાક બનતું હોય છે. એ રોટલા અને ખીચડી સાથે સરસ લાગે છે. Sonal Modha -
તુવેરની દાળ શીંગ અને કોપરા વાળી
#DRતુવેરની દાળ આપણે દરરોજ બનાવતા હોઈએ છીએ તેમાં પ્રોટીન ખૂબ જ હોય છે દરરોજ આપણે અલગ અલગ બનાવીએ તો બધાને ભાવે છે આજે મેં શીંગદાણા અને કોપરું નાખીને બનાવેલ છે Kalpana Mavani -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2 : આલુ પાલકઆલુ પાલક નું શાક એકદમ ટેસ્ટી લાગે છે. એવી જ રીતે આલુ મેથી પણ બનાવી શકાય.આ શાક પરોઠા સાથે સરસ લાગે છે. Sonal Modha
More Recipes
- ઈન્સટન્ટ કેસર ઠંડાઈ વીથ ઠંડાઈ મસાલા (Instant Kesar Thandai With Thandai Masala Recipe In Gujarati)
- નારંગી નો ફ્રેશ જ્યુસ (Orange Fresh Juice Recipe In Gujarati)
- મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
- જીરા મસાલા કડક પૂરી (Jeera Masala Kadak Poori Recipe In Gujarati)
- ઠંડાઈ (Thandai recipe in Gujarati)
ટિપ્પણીઓ (3)