રાંધવાની સૂચનાઓ
- 1
તુવેરના દાણા ફોલી લો. બટાકાના કટકા કરી લો એક કૂકર લો તેમાં તેલ એડ કરો ત્યારબાદ તેમાં રાઈ નાખો ત્યારબાદ તેમાં હિંગ એડ કરો પછી હળદર એડ કરો અને લસણ વાળું મરચું એડ કરી તુવેર અને બટાકા એડ કરી મીઠું એડ કરો
- 2
હવે જરૂર મુજબ પાણી એડ કરી બંધ કરી વ્હિસલ વગાડી લો કુકર ઠંડુ પડે એટલે ખોલી અને સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
તુવેર રીંગણ નું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)
આજે લંચ માં આ શાક અને રોટલી ભાત બનાવ્યા. Sangita Vyas -
-
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
દુધી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્તમ છે જે પચવામાં નવી અને તંદુરસ્તી માટે ખૂબ સારી છે Varsha Dave -
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#RC4Greenભીંડા બટાકા નું શાક Bhavika Suchak -
-
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#RC3રેડ કલરબટાકા નું શાક બધાને ફેવરીટ હોય છે અને અમારા ઘરમાં આ શાક છાલ સાથે જ બને છે જે પરોઠા ભાખરી અથવા તો ખીચડી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#PS K. A. Jodia -
-
-
-
-
-
-
-
ટીંડોરા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#EBઉનાળા ની ઋતુ શરૂ થાય એટલે ગુવાર, ચોળા, ટીંડોરા, તુરીયા એ બધા શાકભાજીની સિઝન શરૂ થાય છે. તેમાં ટીંડોરા અલગ સ્વાદ ધરાવે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં બીટા કેરોટિન રહેલું છે જે હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પોટેશિયમ, ફાઈબર્સ અને અન્ય પોષક તત્ત્વો હોય છે જે શરીરને ઊર્જા બક્ષે છે. તેથી ટીંડોરા નો ઉપયોગ જરૂર કરવો જોઈએ. Jigna Vaghela -
-
લીલી તુવેર વાલ વટાણા નું શાક (Lili Tuver Val Vatana Shak Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia Vaishali Vora -
તુવેર નું શાક (Tuver Shak Recipe In Gujarati)
લીલીછમ તુવેર શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં મળે છે. એમાં પ્રોટીન અને ફોલીક એસીડ ની માત્રા ધણી વધારે હોય છે . લીલી તુવેર Diebetic friendly છે એટલે જેટલો બને એટલો એનો શિયાળા માં ઉપયોગ કરી જ લેવો જોઈએ.ફ્રેશ તુવેર નું શાક (શિયાળુ વાનગી) Bina Samir Telivala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16074436
ટિપ્પણીઓ