દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

દૂધી ના ઢોકળા એક નવું version છે ઢોકળા નું અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ઢોકળા હેલ્થી અને પૌષ્ટીક છે જેને લીધે આ વાનગી બ્રેકફાસ્ટ માટે ઉત્તમ છે.

દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)

દૂધી ના ઢોકળા એક નવું version છે ઢોકળા નું અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ઢોકળા હેલ્થી અને પૌષ્ટીક છે જેને લીધે આ વાનગી બ્રેકફાસ્ટ માટે ઉત્તમ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

12 મીનીટ
2 સર્વ
  1. 1 કપસોજી
  2. 1 કપદૂધી ના ટુકડા
  3. 1/4દહીં +2 ટે સ્પૂન દહીં
  4. 1 ટી સ્પૂનઆદુ-મરચા ની પેસ્ટ
  5. 5-6ડાળખી કોથમીર
  6. 1/2 ટી સ્પૂનસાકર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1 ટી સ્પૂનઈનો ફ્ર્ર્ર્રટ સોલ્ટ

રાંધવાની સૂચનાઓ

12 મીનીટ
  1. 1

    એક મિક્સર જાર માં રવો, દૂધી, દહીં, કોથમીર, આદુ- મરચાં ની પેસ્ટ, સાકર અને મીઠું નાંખી ક્રશ કરવું.

  2. 2

    બેટર ને બાઉલ માં કાઢી લેવું. 1/2 મિક્ષણ એક નાના બાઉલ માં કાઢી,અંદર 1/2 ટી સ્પૂન ઈનો ફ્ર્ર્ર્રટ સોલ્ટ નાંખી,ઉપર 1 ટી સ્પૂન પાણી નાંખી બરાબર મીકસ કરવું.

  3. 3

    મિક્ષણ ને ગ્રીસ કરેલી થાળી માં પાથરી દેવું.ગરમ કરેલા સ્ટીમરમાં થાળી ને 15 મીનીટ સ્ટીમ કરવી.પછી ઢોકળા ની થાળી બહાર કાઢી 2 મીનીટ રેસ્ટ આપવો.ઉપર તેલ થી બ્રશ કરવું

  4. 4

    પછી એના કટકા કરી, પ્લેટ માં કાઢી, કોથમીર-ફુદીનાની ચટણી સાથે સર્વ કરવા.આવીજ રીતે બીજી પ્લેટ ઉતારી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes