ગ્રીન ગુજરાત ઢોકળાં

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#WLD
ઢોકળા એ ગુજરાત ની આગવી ઓળખ છે. ઢોકળા ગુજરાત નું એક અભિન્ન અંગ છે. ઢોકળા ઘણી બધી વેરાઈટી માં બને છે. આ એવી એક વેરાઈટી છે જે માં ફાઈબર અને પ્રોટિન ભરપુર માત્રા માં છે. લાઈટ
લંચ / ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે.

ગુજરાત માં ભારતીય જનતા પાર્ટી ની સરકાર અધધ બહુમતિ થી જીત્યા ની ખુશી માં મેં આજે ગ્રીન ગુજરાત ઢોકળા બનાવ્યા છે. 3 ચીયર્સ ફોર BJP & Shri NARENDRA MODI.🌷 હિપ હિપ હુર્રેય .🌷🙏🌷🙏💐🙏💐

ગ્રીન ગુજરાત ઢોકળાં

#WLD
ઢોકળા એ ગુજરાત ની આગવી ઓળખ છે. ઢોકળા ગુજરાત નું એક અભિન્ન અંગ છે. ઢોકળા ઘણી બધી વેરાઈટી માં બને છે. આ એવી એક વેરાઈટી છે જે માં ફાઈબર અને પ્રોટિન ભરપુર માત્રા માં છે. લાઈટ
લંચ / ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે.

ગુજરાત માં ભારતીય જનતા પાર્ટી ની સરકાર અધધ બહુમતિ થી જીત્યા ની ખુશી માં મેં આજે ગ્રીન ગુજરાત ઢોકળા બનાવ્યા છે. 3 ચીયર્સ ફોર BJP & Shri NARENDRA MODI.🌷 હિપ હિપ હુર્રેય .🌷🙏🌷🙏💐🙏💐

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 મિનીટ2🙏💐
3 સર્વ
  1. 1 કપફણગાવેલા મગ
  2. 2 નંગ લીલા મરચાં
  3. 1આદુ નો ટુકડો
  4. 2 ટે સ્પૂનબેસન
  5. 1 ટે સ્પૂનદહીં
  6. 1/4 કપમેથી ની ભાજી
  7. 1/4 કપપાલક
  8. 1 ટે સ્પૂનલીલું લસણ
  9. ચપટીહળદર
  10. 1/2 ટી સ્પૂનસાકર
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 1 ટી સ્પૂનઈનો ફ્ર્ર્ર્રટ સોલ્ટ
  13. વઘાર માટે :
  14. 2 ટી સ્પૂન તેલ
  15. 1 ટી સ્પૂનરાઈ
  16. 1/2 ટી સ્પૂનતલ
  17. 7-8લીમડા ના પાન
  18. 1લીલા મરચાં ના ટુકડા
  19. 1/4 ટી સ્પૂનહીંગ
  20. 1/4 ટી સ્પૂનહીંગ
  21. 1 ટી સ્પૂનસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

15-20 મિનીટ2🙏💐
  1. 1

    એક બાઉલ માં ફણગાવેલા મગ, લીલા મરચાં ના ટુકડા, આદુ નો ટુકડો અને થોડી કોથમીર નાંખી, 2 ટે સ્પૂન પાણી નાંખી, ક્રૃશ કરવું. કકરું ક્રશ જ કરવું.બાઊલ માં કાઢી લેવું.

  2. 2

    હવે મિક્ષણ ને બાઊલ માં કાઢી, અંદર બનેં ભાજી, લીલું લસણ,લીલા મરચાં ના ટુકડા,હળદર,દહીં,બેસન નાંખી મીકસ કરવું. 2 ટી સ્પૂન પાણી નાંખી મીકસ કરવું.

  3. 3

    બેટર માં ઈનો ફ્ર્ર્ર્રટ સોલ્ટ નાંખી ઉપર 1 ટી સ્પૂન પાણી નાંખી બરાબર મીકસ કરવું. સ્ટીમર માં પાણી ગરમ કરવું, અંદર ગ્રિસ કરેલા મોલ્ડ / થાલી માં મિક્ષણ નાંખી, 10-12 મીનીટ ઢોકળા ને સ્ટીમ કરવા. ઢોકળા ઠંડા થાય એટલે અનમોલ્ડ કરી, પીસીસ કરવા. એના ઉપર વઘાર પોર કરી, સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Similar Recipes