રાંધવાની સૂચનાઓ
- 1
ઈડલી ના કુકર માં પાણી ગરમ કરવા મૂકો
- 2
ખીરા ને તપેલી મા લઈ તેમાં મીઠું અને ઇનો નાખી હલાવી લ્યો.
- 3
ઈડલી ના સ્ટેન્ડ માં ખીરું નાખી ઈડલી ને કુકર માં દસ મિનિટ ઢાંકી ને થવા દયો
- 4
દસ મિનિટ પછી જોશું તો ઈડલી થઈ ગઈ છે અને ગેસ બંધ કરી દયો.તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી ઈડલી
- 5
ઈડલી ને કોકોનટ ચટણી સાથે સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
ઈડલી (Idli Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયા નું ફેમસ ફૂડ જે આખા ઈન્ડિયા માં અને દેશ વિદેશ માં પણ એટલુજ લોકપ્રિય છે.બહુ જ healthy અને પચવામાં હલકુ.. Sangita Vyas -
-
-
-
ઈડલી (idli recipe in gujarati)
આજે રજા છે તો ગરમ ગરમ mouth watering નાસ્તો ઈડલી સંભાર ચટણી તૈયાર છે.#cookpadindia#cookpadgujrati Hema Kamdar -
-
ઈડલી (Idli Recipe In Gujarati)
#CookpadIndia#CookpadGujarati#Idliincoconutshell#healthybreakfastrecipes#Southindianbreakfastrecipe#zerooilrecipe નારિયેળ ની કાચલી માં આજે ઈડલી બનાવી...ખૂબ જ સરસ થઈ... Krishna Dholakia -
-
ફ્રાય ઈડલી (Fry Idli Recipe In Gujarati)
#ST#cookpad_guj#cookpadind સાઉથની ઓથેન્ટીટક ફ્રાય ઈડલી સવાર ની ચા સાથે....... Rashmi Adhvaryu -
-
મસાલા ઈડલી કોર્નર(masala idli corner recipe in gujarati)
#સાઉથ#ઓગસ્ટ#ઓલવીકસૂપેરછેફ૧#cookpadindia#cookpadgujrati Hema Kamdar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઈડલી વોફલ (Idli Waffel Recipe In Gujarati)
#KER#ChooseToCook#cookpadindia#cookpadgujarati#breakfastકેરળ સ્પેશિયલ માં મને ઢોસા કે ઈડલી બનાવવા ને બદલે વોફ્લ બનાવવા નો આઈડિયા આવ્યો ..ખરેખર ખૂબ જ સફળ રહ્યો .આ રેસિપી હું મને જ ડેડીકેટ કરું છું. Keshma Raichura -
કાંચીપુરમ ઈડલી (Kanchipuram Idli Recipe In Gujarati)
#ST#સાઉથ ઈન્ડિયન ટ્રીટ #સાઉથ.. આ રેસીપી સાઉથ ખુબ જ ફેમસ છે. ત્યા ના લોકો બ્રેક ફાસ્ટ માં મોટે ભાગે આ રેસીપી બનાવે છે. Ila Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16102532
ટિપ્પણીઓ