કોઇન ઈડલી ફ્રાઈ (Coin Idli Fry Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
કોઇન ઈડલી ફ્રાઈ (Coin Idli Fry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળીયા માં પાણી નાખી ગરમ કરવા મૂકો એક બાઉલ માં ખીરું લઈ તેમાં મીઠું નાખી હલાવો તેમાં ઇનો નાખી હલાવી કોઇન વાટકી માં ખીરું નાખી ઢોકળી યા માં બાફવા મુકો દસ થી પંદર મિનિટ પછી જોશું તો ઈડલી થઈ ગઈ હશે ગેસ બંધ કરો ઠંડુ પડે એટલે ઈડલી બહાર કાઢી લ્યો
- 2
એક પેન માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ઈડલી ફ્રાઇ કરો સોનેરી થાય એટલે કાઢી લ્યો
- 3
નાની કડાઈ માં બે ચમચી તેલ ગરમ કરવા મુકો તેમાં જીરૂ,લીલા મરચા સમારેલા નાખો હલાવી તેમાં ઈડલી નાખી હલાવી લ્યો હવે તેમાં લીલા ધાણા નાખો
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ ફ્રાય ઈડલી સરસ લાગે છે
Similar Recipes
-
-
-
-
-
-
-
ઈડલી (Idli Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયા નું ફેમસ ફૂડ જે આખા ઈન્ડિયા માં અને દેશ વિદેશ માં પણ એટલુજ લોકપ્રિય છે.બહુ જ healthy અને પચવામાં હલકુ.. Sangita Vyas -
ઈડલી (Idli Recipe In Gujarati)
#CookpadIndia#CookpadGujarati#Idliincoconutshell#healthybreakfastrecipes#Southindianbreakfastrecipe#zerooilrecipe નારિયેળ ની કાચલી માં આજે ઈડલી બનાવી...ખૂબ જ સરસ થઈ... Krishna Dholakia -
-
-
-
ઈડલી (idli recipe in gujarati)
આજે રજા છે તો ગરમ ગરમ mouth watering નાસ્તો ઈડલી સંભાર ચટણી તૈયાર છે.#cookpadindia#cookpadgujrati Hema Kamdar -
ઈડલી વોફલ (Idli Waffel Recipe In Gujarati)
#KER#ChooseToCook#cookpadindia#cookpadgujarati#breakfastકેરળ સ્પેશિયલ માં મને ઢોસા કે ઈડલી બનાવવા ને બદલે વોફ્લ બનાવવા નો આઈડિયા આવ્યો ..ખરેખર ખૂબ જ સફળ રહ્યો .આ રેસિપી હું મને જ ડેડીકેટ કરું છું. Keshma Raichura -
મસાલા ઈડલી કોર્નર(masala idli corner recipe in gujarati)
#સાઉથ#ઓગસ્ટ#ઓલવીકસૂપેરછેફ૧#cookpadindia#cookpadgujrati Hema Kamdar -
-
-
-
ઈડલી ઉત્તપમ (Idli / Uttapam Recipe In Gujarati)
#MRC #cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
-
-
તિરંગી ઈડલી (Tricolor Idli Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#RDS Neeru Thakkar -
-
ફરાળી ઈડલી (Farali Idli Recipe In Gujarati)
#ff1#nonfriedfaralireceipe#nonfriedjainreceipe#cookpadindia Rekha Vora -
-
-
તંદૂરી ઈડલી (Tandoori Idli Recipe In Gujarati)
#DIWALI2021#cookpadindia#cookpadgujarati#LO Unnati Desai -
ફ્રાય ઈડલી (Fry Idli Recipe In Gujarati)
#ST#cookpad_guj#cookpadind સાઉથની ઓથેન્ટીટક ફ્રાય ઈડલી સવાર ની ચા સાથે....... Rashmi Adhvaryu -
મારબલ ઈડલી(Marble Idli Recipe in Gujarati)
મારબલ કેક તો બધા એ સાંભળ્યું હશે. આજે એમાં થી પ્રેરણા લઈ ને મે મારબલ ઈડલી બનાવી. સરસ બની એકદમ સોફ્ટ અને ટેસ્ટી.#વિકમીલ૩ Shreya Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15224922
ટિપ્પણીઓ (2)