વેજ ઈડલી (Veg Idli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા પ્રીમીકસ લઈ તેમાં છાસ નાખી હલાવી લ્યો.જરૂર પડે પાણી નાખી હલાવી ખીરું તૈયાર કરો. છ થી સાત કલાક ઢાંકી ને રહેવા દયો.પછી ખોલી ને જોશું તો આથો આવી ગયો છે.હલાવી તેમાં વેજ,અને મીઠું નાખી હલાવી લ્યો હવે તેમાં ઇનો નાખી હલાવી લ્યો.
- 2
- 3
ઈડલી ના સ્ટેન્ડ માં થોડું થોડું ખીરું ભરી સ્ટીમર માં મૂકી દયો.દસ થી બાર મિનિટ પછી જોશું તો ઈડલી થઈ ગઈ છે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજ ઈડલી ટકાટક (Veg Idli Takatak Recipe In Gujarati)
#30mins#fatafat recipe#SSR#સુપર સપ્ટેમ્બર રેશીપી Smitaben R dave -
મિક્ષ વેજ રવા ઈડલી (Mix veg Rava Idli in Gujarati)
#વીકમિલ૩ #પોસ્ટ૨ #માઇઈબૂક #પોસ્ટ૮ #cookpadindia hello everyone આપણે બધા ઈડલી તો ખાઈએ જ છીએ અને બધા ને ભાવે પણ છે. પણ એને પલાળી ને પિસવામાં બઉ ટાઈમ જાય છે તો તેનું સોલ્યુશન છે રવા ની ઈડલી એ પણ મિક્સ વેજીટેબલ સાથે તો ખૂબ હેલ્ધી પણ છે. Dhara Taank -
-
-
-
-
-
-
રસમ વેજ. રવા ઈડલી ફ્રાય(Rasam Veg. Rava Idli recipe in Gujarati) (Jain)
#FFC6#Week6#fry_Idli#Rasam#Ghee#breakfast#lunchbox#CookpadIndia#COOKPADGUJRATI આ એક વિશિષ્ટ સ્વાદ ધરાવતી ઇડલી છે. એ ખૂબ બધા શાકભાજી ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તે ધી માં ફ્રાય કરીને તેમાં રસમ ની ફ્લેવર્સ આપી ને તૈયાર કરી છે. આથી આ અન્ય ઈડલી કરતાં સ્વાદ માં ખૂબ જ અલગ લાગશે. તો આ ઈડલી ચોક્કસથી ટ્રાય કરજો. આ ઈડલી સવારના નાસ્તામાં, સાંજના ડિનરમાં તથા બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય છે ટ્રાવેલિંગ દરમિયાન પણ આવી ઈડલી તૈયાર કરી ને સાથે લઈ જઈ શકાય છે. Shweta Shah -
મસાલા ઈડલી કોર્નર(masala idli corner recipe in gujarati)
#સાઉથ#ઓગસ્ટ#ઓલવીકસૂપેરછેફ૧#cookpadindia#cookpadgujrati Hema Kamdar -
ઈડલી (idli recipe in gujarati)
આજે રજા છે તો ગરમ ગરમ mouth watering નાસ્તો ઈડલી સંભાર ચટણી તૈયાર છે.#cookpadindia#cookpadgujrati Hema Kamdar -
-
ઈડલી (Idli Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયા નું ફેમસ ફૂડ જે આખા ઈન્ડિયા માં અને દેશ વિદેશ માં પણ એટલુજ લોકપ્રિય છે.બહુ જ healthy અને પચવામાં હલકુ.. Sangita Vyas -
-
-
-
-
-
વેજિટેબલ રવા ઈડલી (Vegetable Rava Idli Recipe In Gujarati)
#goldenapron3#week 14#ડીનર Dharmista Anand -
રવા વેજીટેબલ મસાલા ઈડલી(Rava vegetable masala idli recipe in Gujarati)
#breakfast #instantસવારે કે સાંજે નાસ્તા માટે ફટાફટ બની જતી વાનગી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને હેલ્થી પણ છે Kshama Himesh Upadhyay -
-
-
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSR#Post5#September Sueper 20#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
સોયા ચીલી ઈડલી ટકાટક (Soya Chili Idli Takatak Recipe In Gujarati)
#30mins#SSR#cookpadindia#cookpadgujarati#leftover Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16693714
ટિપ્પણીઓ