વેજ અપ્પમ (Veg Appam Recipe In Gujarati)

Neeta Rajput
Neeta Rajput @cook_33273358
શેર કરો

ઘટકો

૨0 મિનીટ
4 વ્યકિત
  1. વાટકા ઇડલી નો લોટ
  2. કોબીજ, ડુંગળી, સિમલા મિચૅ,
  3. રાઇ
  4. લીમડાના પાન
  5. હીંગ
  6. વઘાર માટે તેલ,
  7. ચટણી માટે-
  8. ૧ ચમચી દાળીયા
  9. ૧ ચમચી નાળીયેર છીણ
  10. ૧ લીલુ મરચું
  11. ૧ વાટકો દહીં ચટણી મા નાખવા મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૨0 મિનીટ
  1. 1

    ઇટાલીના લોટમાં છાશ નાખી 3 કલાકઆથો આપવો

  2. 2

    ૩ કલાક પછી આથા મા ઝીણાં સમારેલા શાકભાજી ઉમેરવા ને મીઠું સ્વાદ મુજબ નાખવુ

  3. 3

    હવે અપ્પમ પાન મા ટીપું તેલ નાખી ખીરું ચમચી ચમચી નાખવું ને તેને ઢાંકી ૧૦ મિનિટ મિડીયમ આચ પર થવા દેવું

  4. 4

    મિક્ષ્ચર જાર મા દાળિયા, ટોપરાનું છીણ, મરચું, મીઠું નાખી પીસવા તેને દહીં માં નાખી વઘાર કરી અપ્પમ સાથે પિરસવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeta Rajput
Neeta Rajput @cook_33273358
પર

Similar Recipes