અપ્પમ (Appam Recipe In Gujarati)

Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
Ahmedabad

#Appam
#Priti
અપ્પમ એમ તો ઘણા બધી રીતે બને છે. મેં અહીં તુવેર ની દાળ અને ફાડા ને મિક્સ કરી ને બનાયા છે આ અપ્પમ. જે હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. ગરમ નાસ્તા માટે અપ્પમ એક બેસ્ટ ઓપ્શન છે.

અપ્પમ (Appam Recipe In Gujarati)

#Appam
#Priti
અપ્પમ એમ તો ઘણા બધી રીતે બને છે. મેં અહીં તુવેર ની દાળ અને ફાડા ને મિક્સ કરી ને બનાયા છે આ અપ્પમ. જે હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. ગરમ નાસ્તા માટે અપ્પમ એક બેસ્ટ ઓપ્શન છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧/૨ વાટકી તુવેર ની દાળ
  2. ૧/૨ વાટકી ઘઉં ના ફાડા
  3. ૨ ચમચી દહીં
  4. ૧ ચમચી લસણ ની પેસ્ટ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ૧/૨ ચમચી મરચું પાઉડર
  7. 1/4 ચમચી હળદર
  8. ચપટી સોડા
  9. વઘાર માટે
  10. ૧ ચમચી તેલ
  11. રાઈ
  12. જીરું
  13. ચપટી હિંગ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુવેર દાળ અને ફાડા ને ૩ ૪ કલાક પલાળી રાખો.
    પછી એને મિક્સર માં વાટી એમાં દહીં એડ કરી એને ૨ ૩ કલાક અથવા જો સમય હોય તો ૪ ૫ કલાક રાખી મુકો. પછી એમાં બધા મસાલા એડ કરી ને વઘાર કરી એમાં મિક્સ કરો. લાસ્ટ માં સોડા નાખો,

  2. 2

    હવે એકઅપ્પમ પેન માં તેલ ગ્રીસ કરી ને અપ્પમ ઉતારો. ધીમા ગેસ ઉપર ઢાંકી ને ૪ ૫ મિનિટ થવા દો. હવે એને બીજી બાજુ પલટાવો. બીજી બાજુ પણ એને ૪ ૫ મિનિટ થવા દો.

  3. 3

    ગોલ્ડન બ્રાઉન કલર ના થાય જાય એટલે કાઢી ને ટામેટાં સોસ સાથે કે ચા સાથે સર્વ કરો. એટલા ખીરા માંથી ૧૮ ૨૦ અપ્પમ આસાની થી બની જાય છે જે ૨ વ્યક્તિ ને નાસ્તા માટે પૂરતા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
પર
Ahmedabad
My family is foody so i love to cook for them 🤗
વધુ વાંચો

Similar Recipes