વેજ. મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg Mayo Grill Sandwich Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#SF
સુરત સ્ટ્રીટ ફુડ સ્પેશિયલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ ઘઉંની બ્રેડ
  2. 2 કપઝીણું સમારેલું કોબીજ
  3. 1 કપઝીણું સમારેલું કેપ્સીકમ
  4. 1 કપખમણેલું ગાજર
  5. 1/2 કપગ્રીન ચટણી
  6. 1/2 કપમેયોનીઝ
  7. 1/2 કપચીઝ સ્પેડ
  8. 1 કપપ્રોસેસ ચીઝ
  9. 1 ટેબલ સ્પૂનપીઝા મસાલા
  10. 1 ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  11. અમુલ બટર જરૂર મુજબ
  12. મીઠું સ્વાદ મુજબ
  13. સર્વિસિંગ માટે:-
  14. ટોમેટો કેચપ
  15. ગ્રીન ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઉપર ના બધા ધટકો ની તૈયારી કરી લેવી.

  2. 2

    હવે એક બાઉલમાં બધા વેજીટેબલ મિક્સ કરી તેમાં ગ્રીન ચટણી, ચીઝ સ્પ્રેડ, મેયોનીઝ, પીઝા મસાલા, ચીલી ફ્લેક્સ અને મીઠું ઉમેરો.

  3. 3

    પછી તેમાં પ્રોસેસ ચીઝ ખમણી ને ઉમેરી બરોબર મિક્સ કરી ને સેન્ડવીચ નું સ્ટફિંગ તૈયાર કરી લેવું.

  4. 4

    હવે બ્રેડ ઉપર સ્ટફિંગ મૂકી તેના ઉપર ચીઝ ખમણી ઉપર બીજી બ્રેડ મૂકી પ્રિહિટ કરેલા ગ્રીલ મશીન માં બંને બાજુ બટર લગાવી સેન્ડવીચ ને શેકી લેવી.

  5. 5

    તૈયાર થયેલી સેન્ડવિચને વચ્ચેથી કટ કરી ટોમેટો કેચપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરવી.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes