રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચોખા અને અડદની દાળ લઈ તેને પાણીથી ધોઈ લો પછી તેમાં પાણી ઉમેરી ને ૮ થી ૧૦ કલાક પલાળી રાખો
- 2
હવે પલળી જાય એટલે પાણી કાઢી ને પીસી લેવું અને ૬થી ૭ કલાક સુધી આથો આવવા માટે રાખી દો
- 3
હવે બધા જ વેજીટેબલ ને ઝીણા સમારી લેવા અને થોડું પાણી ઉમેરી ને તેને બોઈલ કરી લો
- 4
મિક્સ દાળ ને કુકરમાં લઈ તેમાં એક ડુંગળી અને ટામેટાં ઉમેરો અને ૫ થી ૬ સીટી વગાડી લો
- 5
દાળ બફાઈ જાય એટલે તેને બ્લેન્ડર થીં ક્રશ કરી લો
- 6
હવે ઢોકળિયામા નીચે પાણી ઉમેરી ને તેને ગરમ કરવા મૂકવું ત્યાં સુધી માં ઈડલી નાં બેટરમા મીઠું ઉમેરી દો અને પછી ઇનો ઉમેરી દો
- 7
હવે તેને ઇડલી સ્ટેન્ડ માં ઓઇલ થી ગ્રીસ કરી ને બેટર પાથરી ને તેને ૮ થી ૧૦ મિનિટ સુધી સ્ટીમ આપો
- 8
ઇડલી પાકી જાય એટલે તેને બહાર કાઢી લો અને ગરમા ગરમ સર્વ કરો
- 9
હવે સાંભાર નાં વઘાર માટે એક કડાઈમાં તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો
- 10
ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ લીમડો લાલ મરચું ઉમેરી દો
- 11
હવે તેમાં સમારેલા ટામેટા અને ડુંગળી ઉમેરીને સાંતળો પછી તેમાં લસણની પેસ્ટ આદું મરચાં ની પેસ્ટ પણ ઉમેરી દો
- 12
હવે તેમાં બોઇલ કરેલા વેજીટેબલ અને ક્રશ કરેલી દાળ ઉમેરો
- 13
બધું જ બરાબર મિક્સ કરો અને તેમાં સાંભાર મસાલો ઉમેરો અને તેને થોડીકવાર સુધી ઉકાળો
- 14
પછી તેમાં લીંબુનો રસ ઉમેરી અને ચપટી ખાંડ નાખી દો ને ઉપર કોથમીર ભભરાવી દો પછી ગરમા-ગરમ સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)
દક્ષિણ ભારત નું ફેમસ ફૂડ જે હવે આપણા રસોડે વધારે બને છે..આ બેટર થી ઈડલી તો બનાવીએ જ,સાથે સાથે ઢોકળા અને ઉત્તપમ પણ બનાવી દઈએ..😊 Sangita Vyas -
સ્ટફડ ઈડલી(stuffed idli recipe in Gujarati)
#ST ઈડલી અલગ અલગ પ્રકાર ની બનતી જ હોય છે.અહીં ચીઝ અને વેજીટેબલ નો ઉપયોગ કરીને સ્ટફ્ડ ઈડલી બનાવી છે.જે એકદમ સોફ્ટ બને છે.સાથે ઝટપટ સાંભાર અને ઝટપટ બની જાય તેવી ચટણી સાથે સર્વ કરી છે. Bina Mithani -
-
-
-
હૈદ્રાબાદી સાંભાર ઈડલી (Haydrabadi sambhar idli recipe in gujarat)
#સાઉથ#હૈદ્રાબાદ સ્પેશીયલ લીમડો ટોપરું ચટણી,#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
-
-
-
-
-
-
રવા ઈડલી - સાંભાર (Rava Idli Sambhar Recipe In Gujarati)
#ST#South Indian Treatગરમીમાં લાઈટ જ ખાવું ગમે જે easy to cook n easy to digest હોય. તો આજે ડિનરમાં રવા/સૂજી ઈડલી સાથે સાંભર અને નારિયલ ચટણી બનાવી છે. Dr. Pushpa Dixit -
-
-
-
ઈડલી સાંભાર (Idli sambhar Recipe in gujarati)
#CookpadIndia#cookpad_guj.#MDC#RB5Week5જીવનમા માં નું સ્થાન વિશેષ હોય છે. માં ના લીધે જ આપણું અસ્તિત્વ હોય છે." માં તે માં બીજા બધા વનવગડા ના વા"મારી મમ્મી ને દક્ષિણ ભારતની બધી વાનગી ખુબજ ફેવરીટ છે. એમાં ઈડલી સાંભાર અને ટોપરા ની ચટણી એની ફેવરીટ વાનગી છે. બનાવે છે પણ બહુ સરસ. ઈડલી ના ખીરા માં થોડું તેલ અને ગરમ પાણી એડ કરીને આથો આપવાથી ઈડલી સોફ્ટ બને છે. મધર્સ ડે પર હું આ રેસિપી શેર કરુ છું. Parul Patel -
-
ફ્રાય ઈડલી (Fry Idli Recipe In Gujarati)
#ST#cookpad_guj#cookpadind સાઉથની ઓથેન્ટીટક ફ્રાય ઈડલી સવાર ની ચા સાથે....... Rashmi Adhvaryu -
More Recipes
ટિપ્પણીઓ